AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીળા -કથ્થઈ ટપકાં
પીળા -કથ્થઈ ટપકાં
પાનના ટપકા અને ફળમાં સડો - પાન અને ડાળખીઓ પર ટપકાં દેખાય છે. તેનાથી પાંદડાં સુકાઈ જાય છે અને ફળો સડે છે અથવા ફળો પાકતા પહેલાં ખરી પડે છે અથવા ફળોના સડાથી અસરગ્રસ્ત થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ