AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડાં અને ફળો પર પીળા ભાગ
પાંદડાં અને ફળો પર પીળા ભાગ
ગૌણ લક્ષણો-પાન પર પીળાશ અથવા કાળાશ પડતાં ગોળાકાર ધાબા અને છેડો સડી જવો; પાનની નસો જાડી થવી અને નવા પાન તપકીરીયા રંગના થવા. પાકા ટામેટામાં આછા લાલ અથવા પીળા સમકેન્દ્રી વર્તુળો દેખાય છે.