AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.
પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.
ગૌણ લક્ષણો- પાન વળી જવા અને મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ તથા કાળી ફૂગનો વિકાસ જોવા મળે છે. ઉકેલ -ઇમિડાકલોપ્રીડ 200 SL @ 1 મિલી/લીટર પાણી; થાયમેથોકઝામ @ 10 ગ્રામ/પંપ અથવા એસીટામીપ્રીડ 20% SP @ 8 ગ્રામ/પંપ.