પાનના ટપકાં - ફૂગથી થતાં આ રોગમાં ખાસ કરીને કોબીજના પાન ઉપર આછા કથ્થાઈ થી ઘેરા કથ્થઈ રંગના ગોળ ટપકાં જોવા મળે છે. આ ટપકાંમાં ચક્રાકાર રેખાઓ સ્પષ્ટ દેખાય છે. રોગની તીવ્રતા વધુ હોય તો પાન ઉપર ટપકાંની સંખ્યા તેમજ તેમનું કદ વધતાં છેવટે આવાં ટપકાં ભેગાં થતાં પાન સુકાઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ