AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્કેબ મોથ
સ્કેબ મોથ
પતંગિયાની પાંખો પર આછા ભૂરા ટપકા સાથે કાળા ટપકા જોવા મળે છે, ઈયળ ખોરાક માટે કુમળા ફળ પર ઉપર છલ્લા ડાઘ પાડે છે. અસરગ્રસ્ત ફળઉપર કાળા રંગ ના ડાઘ દેખાઈ છે અને ફળ કડક થાય છે, સામાન્ય રીતે ગુચ્છાની ડાળીઓને અડીને આવેલા ફળ વાંકા જેવા જોવા મળે છે. પુખ્ત ઈયળ નર ફૂલ અથવા ગુચ્છાને ઘેરી ને જાળા જેવી રચના બનાવે છે. જેમાં ઈયળ ની હગાર જોવા મળે છે. આ ઈયળના નુકશાન થી ફળના બજાર ભાવ ઓછા મળે છે.