AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલ્ફર તત્વની ઉણપ
સલ્ફર તત્વની ઉણપ
સલ્ફરની ઉણપમાં નવા પાન સફેદ અથવા પીળા દેખાય છે. પાનની કિનારી પર નાના ધબ્બા જોવા મળે છે. નસો જાડી થાય છે, પાકની વૃદ્ધી અટકી જાય અને ગુચ્છા બની જાય છે.