AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફોસ્ફરસ તત્વની ઉણપ
ફોસ્ફરસ તત્વની ઉણપ
છોડ ઠીગણો રહે, મૂળ નો વિકાસ બરોબર થતો નહી. જુના પાન કરવતના દાંતા ની જેમ કિનારી પર ક્લોરોસીસ જોવા મળે છે. પાન વાંકાચુકા થાય, દાંડી સરળતાથી તૂટી જાય, નવા પાન વાદળી લીલા રંગના થાય છે.