પીળા ત્રાકીયા ટપકા (સીગાટોકા લીફ સ્પોટ)
શરૂઆતમાં, નાના પીળા રંગના લંબ ગોળાકાર ટપકાં પાન પર નસને સમાંતર દેખાય છે. આ ટપકા સમય જતાં વધે છે અને સુકાઈ જાય છે. તેનો વચ્ચેનો ભાગ ભૂરાથી કાળા રંગનો થઈ જાય છે. આ ટપકાઓની આસપાસ પીળી વલયો રચાય છે. આ ટપકાઓ સામાન્ય રીતે 1 થી 2 મીમી કદના હોય છે. વખત જતા આ ટાપકાઓ ભેગા થઇ ને
પાન ને સુકવી નાખે છે.