AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઝીંક તત્વની ઉણપ
ઝીંક તત્વની ઉણપ
નવા પાન કદમાં નાનાં અને સાંકડા થઇ જાય છે. પાન અનિયમિત આકારના થાય જાય છે. વળેલ પાન ના નીચેના ભાગમાં એન્થોસાયનીન પિગમેન્ટેશનનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. પાંદડાઓ પર લીલાશ પડતા સફેદ પત્તો જોવા મળે છે. ફળ આછા લીલા રંગનું, વળી ગયેલ, નાનું અને પાતળું બની જાય છે.