Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.
પાન અને છોડ ની વૃદ્ધિ અટકાવે છે.પાન પીળા પડે અને તેના પર કરચલી પડે છે અને મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ થાય છે અને પ્રભાવિત પાન પર કાળી ફૂગ દેખાય.
આ સમસ્યા માટે ઉકેલ
કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી
શટર (થાઇમેથોક્સમ 75%) 100 ગ્રામ