Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પર પીળા-નારંગી લીસોટા
તીડ દ્વારા ફેલાતો વાયરલ રોગ જે નારંગી પીળા રંગના પાન જેવા કે કાટવાળા રંગના ટપકાંઓ જોવા મળે છે . પાન ઉપર થી રંગવિહીન થવાનું શરૂ થાય છે .
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોસ્ટાર ડાયના શીલ્ડ (ડાયનોટેફ્યુરાન 20% એસજી) 10 ગ્રામ
શટર (થાઇમેથોક્સમ 75%) 100 ગ્રામ
એગ્રોસ્ટાર પાયરામીટ ( પાયમેટ્રોઝીન 50 % ડબ્લ્યુ જી ) 120 ગ્રામ