Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.
પાનની નીચેના ભાગમાંથી રસ ચૂસે છે પરિણામે છોડની વધ અટકે છે.મધ જેવો ચીકણો પદાર્થ ઝરવાથી છોડના પાન ચળકે છે.પાછળથી ચીકણા પાન પર કાળી ફુગના ઉપદ્રવથી પાન કાળા પડી જાય છે.પરિણામે આખો છોડ કાળો દેખાય છે.ઉપદ્રવ ઘણી ઝડપે વધે છે.
આ સમસ્યા માટે ઉકેલ
કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી
ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 250 ગ્રામ
ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી ) 100 મિલી
એગ્રોઅર (ડાઇમથોએટ 30% ઇસી) 1 લિટર
એગ્રોનીલ એક્સ (ફિપ્રોનિલ 5% એસસી) 250 મિલી