Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મૂળા
બિયારણ
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
12 Jul 24, 08:00 AM
ડાંગર
પાક સંરક્ષણ
પાક મેનેજમેન્ટ
કૃષિ જ્ઞાન
ગાભમારાની ઈયળનું આગોતરું નિયંત્રણ!
🐛પાકની શરૂઆતની અવસ્થામાં નાની ઈયળો થડ ની ગાંઠની નજીકના ભાગ પર કાણું પાડી ને અંદર દાખલ થાય છે.અને અંદર નો ગર્ભ ખાવા લાગે છે.જેના કારણે છોડ પીળા પડી સુકાઈ જાય છે અને...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
8
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
11 Jul 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
કમોસમી વરસાદથી થયેલા નુકશાન નું મળશે વળતર!
🪙ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં થયેલા કમોસમી વરસાદથી કેટલાક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સરકારને રજૂઆત...
સમાચાર | એગ્રોસ્ટાર
15
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
11 Jul 24, 08:00 AM
પશુપાલન
સમાચાર
કૃષિ જ્ઞાન
દુનિયાની સૌથી મોંઘી ગાય
🐄દુનિયાભરમાં વસતા કરોડો હિંદુઓ ગાયને માતા માને છે. ભારતમાં આ જીવની પૂજા થાય છે. આયુર્વેદમાં ગાયના દૂધને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે. આજે પણ ભારતના ગામડાઓમાં તમને...
પશુપાલન | એગ્રોસ્ટાર
12
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
10 Jul 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
18 હપ્તો મેળવવો હોય તો કરવું પડશે આ કામ
🌟પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે. પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે. ગુજરાતના...
સમાચાર | એગ્રોસ્ટાર
17
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
10 Jul 24, 08:00 AM
પાક પોષક
વિડિઓ
કૃષિ જ્ઞાન
પાક મેનેજમેન્ટ
ઉપજ ની સાથે કરે જમીનમાં સુધાર!
👉પાક માટે અગત્યનું ગૌણ પોષકતત્વ એટલે કે સલ્ફર,સલ્ફર ખાતર આપવાથી પાક માં ઘણા ફાયદા થાય છે જેમ કે પાકમાં તેલ ની ટકાવારી વધે, જમીન સ્વસ્થ બને, સલ્ફર તત્વની ઉણપ દૂર કરે...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
09 Jul 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
પીએમ ફસલ વીમા યોજનાનો ફાયદો લેવાની આસાન રીત
☄️સરકાર દેશભરમાં ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) છે. આ યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજના છે જે ખેડૂતોને કુદરતી...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
09 Jul 24, 08:00 AM
પાક પોષક
વિડિઓ
કૃષિ જ્ઞાન
પાક મેનેજમેન્ટ
પાક પોષણ નો બાદશાહ
👉પાકને શરૂઆતમાં જ ઝડપી વિકાસ માટે જરૂરી પોષણ મળી રહે તે ખાસ જરૂરી છે અને આ ખાસ એટલે એગ્રોસ્ટાર કંપનીનું પાવર જેલ. હા નામ એવું જ એનું છે કામ.જે પાકમાં લાવે જોરદાર...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
13
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
08 Jul 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
ઉંંદર જાતે જ ખેતર છોડીને ભાગી જશે
🐀માત્ર રખડતા પશુઓની સાથોસાથ ઉંદર ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. જેથી ખેડૂતો તેમને મારવાના ઉપાયો શોધે છે. પરંતુ આજે અમે એક એવો ઉપાય શોધી લાવ્યા છીએ, જેમાં તમારે...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
19
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
08 Jul 24, 08:00 AM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો
🟢ખેતરમાં પડેલી જીવાત આખો પાક બગાડી દે છે. જે ખેતરોમાં જીવાત પડે, તેની સીધી અસર ઉત્પાદન પર થાય છે. ઉત્પાદન ઘટી જાય છે. જીવાતને કારણે ખેડૂતનો ખર્ચ વધી જાય છે, અને ઉપરથી...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
26
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
07 Jul 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
આ ખેડૂતો નઈ લઈ શકે આ યોજના નો લાભ!
☀️ઘણી વાર ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું તે ખેડૂતો જે અન્યની જમીન પર ખેતી કરે છે તેમને કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળશે? ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે...
સમાચાર | એગ્રોસ્ટાર
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
07 Jul 24, 08:00 AM
ગુરુ જ્ઞાન
વિડિઓ
સ્વાસ્થ્ય સલાહ
હવે વીજળી નો નઈ લાગે ડર
👉ખેડૂત ભાઈઓ, આજનો વિષય ખૂબ જ 😱ગંભીર અને ચિંતાજનક છે, આજે આપણે વાત કરીશું કે ⚡વીજળીની સમસ્યાથી કેવી રીતે બચી શકાય? આ વિશે સંપૂર્ણ માહિતી માટે, આ વિડિઓ ને અંત સુધી...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
23
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
06 Jul 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
ખેતરમાં મળશે બમ્પર ઉત્પાદન!
🪷રાસાયણિક ખાતરો જમીનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. આ નુકસાન અટકાવવા માટે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ હિતાવહ છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી ખેતરમાં સારું ઉત્પાદન મળે છે. 🪷ખેડૂતો...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
79
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
06 Jul 24, 08:00 AM
નિંદણનાશકો
પાક મેનેજમેન્ટ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ડાંગર
ડાંગર ના નિંદામણ નો થશે સફાયો
🌱આજે આપણે આ વિડિઓ દ્વારા શીખીશું કે એગ્રોસ્ટાર ઓમીનીસ્ટાર ડાંગરના પાકમાં નિંદામણ નિયંત્રિત કરે છે. તે ડાંગરની નર્સરી અને મુખ્ય ખેતરમાં તમામ મુખ્ય સાંકળા અને પહોળા...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
21
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
05 Jul 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકાર આપશે સહાય!
🌀સૌરાષ્ટ્રમાં ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરતા થયા છે. તેમજ રોકડિયા પાકમાં શાકભાજીનાં પાકનું વાવેતર કરે છે. સરકાર દ્વારા બાગાયતી અને શાકભાજી પાકમાં સહાય આપવામાં આવે...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
75
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
05 Jul 24, 08:00 AM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
ચોમાસામાં પશુની ખાસ વ્યવસ્થાપન!
📢 ચોમાસામાં જો પૂરની સ્થિતિ બને તેવા સમયમાં આપણા 🐄પશુ ધન🐃 ને ખાસ સાચવવા પડે છે, તો આવી પરિસ્થિતિમાં કઈ વાતોની પશુપાલકે ધ્યાન રાખવું જોઈએ અને પૂરની સ્થિતિ બાદ શું...
પશુપાલન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
04 Jul 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
ખેતરમાં શેઢે વાવી દો, લાખોમાં થશે કમાણી
🪵આપણો દેશ કૃષિ પ્રધાન દેશે છે. અહીંની મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર કરે છે. દેશના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની હટીને ઔષધિય છોડ, ફુલો તથા ફળ, ઈમારતી લાકડાના છોડની ખેતી...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
25
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
04 Jul 24, 08:00 AM
સોયાબીન
પાક મેનેજમેન્ટ
નિંદણનાશકો
પાક મેનેજમેન્ટ
કૃષિ જ્ઞાન
સોયાબીન ના પાકની ખેતી
🌱નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે ડો. તુષાર સર પાસેથી સોયાબીનની ખેતી વિશે વિગતવાર જાણીશું, વેરાયટી ની પસંદગી કેવી રીતે કરવી? સોયાબીનની સારી ઉપજ મેળવવા માટે યોગ્ય બીજ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
33
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Jul 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
ધંધા માટે વાજપાઇ બેન્કેબલ યોજના
✨ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
48
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Jul 24, 08:00 AM
નિંદણનાશકો
પાક મેનેજમેન્ટ
કૃષિ જ્ઞાન
વિડિઓ
સાંકળા પાન વાળા નિંદામણ નો રામબાણ ઇલાજ!
👉ખેતીમાં નિંદામણ દ્વારા સૌથી વધુ ૩૩ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદામણ ને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો 10 થી 100 % જેટલો થઈ શકે છે.તો...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
34
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
02 Jul 24, 04:00 PM
હવામાન
સમાચાર
કૃષિ જ્ઞાન
આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ!
🔴🌨️અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદનો માહોલ બનાવી દીધો હતો. ત્યારે હજી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાલ મચાવશે તેવી આગાહી...
હવામાન ની જાણકારી | એગ્રોસ્ટાર
34
0
વધુ જુઓ