ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
તલ
કૃષિ જ્ઞાન
સમસ્યા
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 20, 04:00 PM
તલ
આજનો ફોટો
પાક પોષક
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક તલનો પાક
ખેડૂત નું નામ - શ્રી નરેન્દ્ર ભાઈ જાધવ રાજ્ય - ગુજરાત સલાહ - 13:40:13 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વ 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
257
52
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Apr 19, 06:00 AM
તલ
કૃષિ જ્ઞાન
તલના ભૂતિયા ફૂદાની ઇયળ
મોટી ઇયળો હાથથી વીણી લીધા પછી ક્વિનાલફોસ ૨૫ ઇસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
210
52
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jul 18, 12:00 AM
પાક સંરક્ષણ
તલ
કૃષિ જ્ઞાન
તલમાં પાન વાળનાર ઇયળ
ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
123
63
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jul 18, 12:00 AM
પાક સંરક્ષણ
તલ
કૃષિ જ્ઞાન
વેલા વાળા શાકભાજીમાં લાલ અને કાળા મરીયાં
કીડો જમીનમાં રહી છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે જ્યારે આનું પુખ્ત કીટક પાનમાં કાણાં પાડી નુકસાન કરે છે.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
102
34
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Mar 18, 12:00 AM
પાક સંરક્ષણ
તલ
કૃષિ જ્ઞાન
તલમાં ગાઠીયા માખી નુકસાન
તલમાં ગાઠીયા માખી નુકસાન: નુકસાન પામેલ ફૂલમાંથી બૈઢા ન બનતા ગોળ આકારનો વિકૃત ઉપસેલો ભાગ બને છે જે પીપળના ફળ જેવો હોવાથી તેને ખેડૂતો તેને “પેપડીનો રોગ” પણ કહે છે.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
62
23
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Feb 17, 05:30 AM
પાક મેનેજમેન્ટ
બાજરો
તલ
કૃષિ જ્ઞાન
ઉનાળુ બાજરી અને તલ માટે રોપણીની સલાહ
ઉનાળુ બાજરી અને તલ ટુંકા ગાળાના ઘણા સારા પાક છે અંકુરીકરણ વધારવા માટે જયારે તાપમાન 30 Cથી વધે ત્યારે તેમને રોપવા જોઈએ
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
200
63
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Feb 17, 05:30 AM
પાક પોષક
મગફળી
તલ
કૃષિ જ્ઞાન
ઉનાળુ મગફળી અને તલ માટે સલાહ માટે સલાહ
ઉનાળુ મગફળી અને તલ માટે સુપર ફોસ્ફેટની પાયાની એક જ માત્રાનો ઉપયોગ કરો
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
202
62
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Oct 16, 05:30 AM
પાક સંરક્ષણ
તલ
કૃષિ જ્ઞાન
તલના પાકમા સુકારાનુંં નિયંત્રણ કરવા માટે વ્યવસ્થાપન
સુકારો સામાન્યતઃ તલના પાક માં જોવા મળે છે. તેને નિયંત્રિત કરવા માટે ખડાણ વખતે ખાતરો સાથે ફૂગનાશક સાફ@500ગ્રામ/એકર આપવું જોઈએ
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
269
141