જામફળ પાકમાં બળિયા ટપકાનો રોગઆ એક ફૂગજન્ય રોગ છે જેને ખેડૂતો ‘ખૈર્યા’ પણ કહે છે. ખરીફ ઋતુમાં સતત ભારે વરસાદ, વાદળિયું હવામાન, વધુ ભેજવાળું હવામાન અથવા વાડીને વધારાનું પાણી આપવાથી આ રોગનો ઉપદ્રવ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ