ચણામાં લીલી (પોપટાં કોરી ખાનાર) ઇયળનું વ્યવસ્થાપનઆ જીવાતની ઇયળમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. જે આછી ગુલાબી, પીળી, કાળી-લીલી, કે બદામી રંગની હોય છે. આ જીવાતના શરીરની બંને બાજુ પર જોઇ શકાય તેવા ઉભા સફેદ પટ્ટા હોય છે....
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ