રીંગણની રોપણી સમયે અને 45-50 દિવસ સુધી જીવાત નિયંત્રણ માટેની કેટલીક સલાહઆમ તો રીંગણીની ખેતી ખેડૂતો બારેમાસ કરતા હોય છે. આ પાકમાં કેટલીક ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, તડતડિયા, પાનકથીરી વગેરે તેમ જ ડૂંખ અને ફળ કોરી ખાનાર...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ