ગેરૂના રોગથી અંજીરનો બચાવગેરૂના રોગનો પ્રકોપ જયારે તાપમાન ઓછું અને ભેજ વધુ હોય તેવા સમયે વધે છે. આ રોગ સેરોટેલિયમ ફીકી ફૂગના કારણે થાય છે, આ ફૂગના પ્રકોપના કારણે, ફળ પર કાળાશ પડતા રંગના ટપકા...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ