કોબીજ/ કોલીફ્લાવર માં હીરાફૂંદી ની ઇયળનું વ્યવસ્થાપન !👉આ ઇયળ કોબીજ-કોલીફ્લાવર ઉપરાંત મૂળા, બીટરુટ, ટરનીપ, રાયડા વિગેરેમાં પણ જોવા મળે છે.
👉જે ફૂદાં બેઠા હોય ત્યારે હીરા જેવો આકાર દેખાય છે તેથી તે હીરાફૂદાં તરીકે ઓળખાય...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ