સીતાફળના ખેતર માટે પાણીનું વ્યવસ્થાપનસીતાફળના ખેતરમાં સવારે 6 વાગ્યા થી 8 વાગ્યાની વચ્ચે પાણીની સિંચાઈ કરવી જોઈએ, જેથી ભેજનું નિયમન થઈ શકે અને ફૂલ અવસ્થામાં પિયત માટે પાણીનો પૂરતો ઉપયોગ કરી શકાય છે,જેના...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ