મોસંબી
કૃષિ જ્ઞાન
સમસ્યા
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Jan 18, 04:00 PM
મોસંબી
કૃષિ જ્ઞાન
સ્વસ્થ મોસંબીની વાડી
ખેડૂતનું નામ - શ્રી લક્ષ્મણ શેલ્કે પાટીલ સ્થાન - માનવત રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - ખાતર અને પાણીનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
731
228
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Dec 17, 12:00 AM
પાક મેનેજમેન્ટ
સંતરા
મોસંબી
કૃષિ જ્ઞાન
સંતરા,મોસંબીમાં આંબીયા ઋતનું વ્યવસ્થાપન
આંબીયા ઋતમાં લણણી કરવા માટે પાણીની પુરતી ખેંચ હોય તેવી ફળ વાડીમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપીને આંતર ખેડ કરવી અને પછી પિયત આપવી
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
358
212
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 17, 05:30 AM
પાક પોષક
સંતરા
મોસંબી
કૃષિ જ્ઞાન
નારંગી,મોસંબીમાં ફળ ખરી જતા અટકાવવા માટે
જો સંતરા અને મોસંબીમાં ફૂલ ખરી પડતા હોય તો બોરોન 100 gramઅને નેફ્થેલિક એસિટીક એસીડ30મિલી100લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ચુસીયા જીવાત અને રોગોનું પણ નિયંત્રણ કરવું...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
198
77
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
01 Jan 17, 05:30 AM
પાક સંરક્ષણ
સંતરા
મોસંબી
કૃષિ જ્ઞાન
સંતરા,મોસંબીમાં પાન પીળા પડવા
જો સંતરા અને મોસંબીના પાન પીળા પડતાં હોય તો મુળીયામાં સૂત્રકૃમિ હોવાની ખાતરી કરી લીધા પછી ડૉ.એન10મિલી/લીટર નો છંટકાવ કરવો.સાથે લીંબોળીનું મીંજ ધરાવતા ખાતર જમીનમાં ભેળવવા.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
287
158