ગુવાર માં બેક્ટરીયલ બ્લાઇટ !• ગુવાર પાક માં આ રોગ જીવાણુથી થાય છે , જેમાં પાનની નસો પર પાણી પોચા કાળા ધાબા પડે છે અને બધી જ નસો કાળા રંગમાં ફેરવાય જાય છે અને જો રોગ વધુ તીવ્રતામાં હોય તો...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ