જાણો, શું છે પીટફોલ ટ્રેપ👉 આપણે કોઇ પણ અનાજ- કઠોળનો સંગ્રહ થેલા કે પીપ કે છુંટું ગોડાઉન કે સ્ટોરેજમાં કરતા હોઇએ છીએ.
👉 સંગ્રહ દરમ્યાન ભોંટવા, વાતરી, રાતા સરસરિયા, સીગરેટ બીટલ્સ વિગેરેથી નુકસાન...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ