કેળ માં આવતી જીવાત “ટીનજીડ બગ”ને ઓળખો !આ જીવાત લેસવીંગ બગ તરીકે પણ ઓળખાય છે. કેળ ઉપરાંત આદુ, રીંગણ અને હળદરને પણ નુકસાન કરે છે. બચ્ચાં અને પુખ્ત અવસ્થા બન્ને પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી રસ ચૂંસીને નુકસાન...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ