પશુને નાખવામાં આવતા ઘાસમાંથી ખેડૂતે બનાવી સાડી, રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ !
આપણે ડાંગર ના ઘાસ નો ઉપયોગ પશુ ના ચાર માટે કરતાં હોઈએ છીએ પણ આજ ના વિડીયો માં આપણે જાણીશું એક એવા ખેડૂત વિષે જેમને પોતાની આવડત થી કંઈક નવું જ ડાંગર ના પરાળ માંથી બનાવ્યું....
નઈ ખેતી, નયા કિસાન | BBC News Gujarati