ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
All India
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
English
हिन्दी (Hindi)
मराठी (Marathi)
ગુજરાતી (Gujarati)
ಕನ್ನಡ (Kannada)
తెలుగు (Telugu)
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Aug 20, 04:00 PM
તુરીયા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરિયા પાકમાં અનિયમિત ફળ !
ખેડૂતનું નામ: યોગેશ કાલે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : ફેરોમોન ટ્રેપ (મિથાઇલ યુજેનોલ) @ 5 - 6 એકર દીઠ લગાવવી.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
14
3
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jul 20, 04:00 PM
તુરીયા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરિયા પાક માં વાઈરસ !
ખેડૂત નું નામ: પ્રશાંત અમોલિક રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ : વાઇરસથી સંક્રમિત છોડને ખેતર માંથી દૂર કરવા અને પ્રતિ એકર 5 પીળી સ્ટીકી ટ્રેપ લગાવવી.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
9
2
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jul 20, 04:00 PM
તુરીયા
પાક સંરક્ષણ
આજ તક
કૃષિ જ્ઞાન
તુરિયા પાકમાં વિષાણુજન્ય રોગ !
ખેડૂત નું નામ: શ્રી રામકૃષ્ણ રાજ્ય: તેલંગાણા સલાહ : વાયરસ સંક્રમિત છોડ ને ખેતર માંથી ઉખેડી ને દૂર ફેંકવા અથવા નાશ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
9
4
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Jul 20, 04:00 PM
તુરીયા
પાક સંરક્ષણ
આજ તક
કૃષિ જ્ઞાન
તુરિયા પાક માં ચુસીયા જીવાતનો ઉપદ્રવ !
ખેડૂત નું નામ: શ્રી પરમેશ્વર રાજ્ય:- તેલંગાણા સલાહ :- નીમ ઓઇલ @300 મિલી પ્રતિ 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
10
1
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Jul 20, 06:00 AM
તુરીયા
શોષક જંતુઓ
પાક સંરક્ષણ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
તુરિયામાં આવતા આ મોઝેક વાયરસને રોકો
આ મોઝેક વાયરસનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાતથી થાય છે. એક વાર રોગ લાગુ પડી ગયા પછી તેનો કોઇ ઉપાય નથી. રોગને આવતા રોકવા માટે સમયાંતરે ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
13
1
AgroStar Krishi Gyaan
Maharashtra
19 May 20, 04:00 PM
તુરીયા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરીયા પાકની યોગ્ય વૃદ્ધિ અને ફૂલ માટે
ખેડૂતનું નામ - શ્રી જી ડી સોનાવલે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 0:52:34 @ 75 ગ્રામ અને 15 ગ્રામ સુક્ષ્મ પોષકતત્ત્વ નો પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
71
31
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Apr 20, 04:00 PM
પાક સંરક્ષણ
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
યોગ્ય વિકાસ માટે
ખેડૂતનું નામ - શ્રી હિતેશ ચાહર રાજ્ય - હરિયાણા સલાહ - સૂક્ષ્મ પોષકતત્ત્વ 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
91
8
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Mar 20, 04:00 PM
પાક સંરક્ષણ
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરીયા પાકમાં પાંદડા ખાનારા ઈયળ નો ઉપદ્રવ
ખેડૂત નામ: શ્રી ભાસ્કર રેડ્ડી રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ: તેને નિયંત્રિત કરવા માટે વધુને વધુ પક્ષોને આકર્ષવા ખેતરમાં ટી આકાર ની લાકડી સ્થાપિત કરવી.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
109
25
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Feb 20, 04:00 PM
પાક સંરક્ષણ
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરીયા માં ફળમાખીનો પ્રકોપ
ખેડૂતનું નામ: શ્રી જીતેન્દ્ર ગામીત રાજ્ય: ગુજરાત સલાહ: ક્લોરેન્ટ્રેનિલીપ્રોલ 18.5% એસસી @ 40 મિલી 200 લિટર પાણી માં ભેળવીને છટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
179
31
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Feb 20, 04:00 PM
પાક સંરક્ષણ
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક તુરીયા પાક
ખેડૂતનું નામ: શ્રી જીતેન્દ્ર ગામીત રાજ્ય: ગુજરાત સલાહ: સૂક્ષ્મ પોષકતત્ત્વ 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
209
25
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Dec 19, 04:00 PM
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરીયા પાકમાં ફુગનું સંક્રમણ અને ચુસીયા જીવાતનું ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી. કિરણ રાજ્ય: કર્ણાટક સલાહ: ઇમીડાક્લોપ્રિડ 70% ડબલ્યુજી @ 7 ગ્રામ અને મેટાલેક્સિલ 4% + મેન્કોઝેબ 64% @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
261
34
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Nov 19, 04:00 PM
પાક સંરક્ષણ
તુરીયા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
તુરીયામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂત નામ: પૂરમ નારાયણ રાજ્ય: તેલંગાણા ઉપાય: ઇમીડાક્લોપ્રિડ 70% ડબલ્યુજી @ 7 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
171
34
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Sep 19, 06:00 AM
તુરીયા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
તુરિયા-ગલકાને ફળમાખીથી બચાવો
ફળમાખીએ મૂંકેલ ઇંડામાંથી નીકળતી ઇયળ ફળમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે. પરિણામે ફળમાં કહોવારો લાગી ખરી પડે છે. આ માટે ફૂલ આવવાની શરુઆત થાય ત્યારે ક્યુ લુરયુક્ત ફળમાખીના...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
34
0
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Jul 19, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
તુરીયાના ખેતરનું સંકલિત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી સોમનાથ બોયે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : એકર દીઠ, ટપક દ્વારા 3 કિલોગ્રામ @ 19:19:19 આપો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
432
38
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jun 19, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
વિકસિત અને સ્વસ્થ તુરીયાનું ખેતર
ખેડૂતનું નામ - શ્રી. બાસુ મામનિ રાજ્ય - કર્ણાટક સલાહ - પ્રતિ એકર 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું અને અને 20 ગ્રામ સૂક્ષ્મ પોષણતત્ત્વો નો પણ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
528
31
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jun 19, 06:00 AM
તુરીયા
કૃષિ જ્ઞાન
તુરીયા માં ફળમાખી નું નિયંત્રણ
નિયંત્રણ માટે ફળમાખીના ક્યુ લુર યુક્ત ટ્રેપ ૪ થી ૫ પ્રતિ એકરે લગાવો. સમયાંતરે ઉપદ્રવિત ફળ ભેગા કરી નાશ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
302
15
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jun 19, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
તુરીયા ના ખેતરનું સંકલિત વ્યવસ્થાપન
"ખેડૂતનું નામ- શ્રી. રાજેન્દ્ર રેડ્ડી રાજ્ય- તેલંગણા સલાહ - એકર દીઠ 19: 19: 19 @ 5 કિલો ટપક દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
458
28
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 19, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
તુરીયાની ઝડપી વૃદ્ધિ માટે ખાતરનો ભલામણ કરેલ ડોઝ આપો
ખેડૂતનું નામ: શ્રી પસુપુલેતી અચ્યુતરાવ રાજ્ય- તેલંગાના સલાહ - 19:19:19 @ 3 કિગ્રા પ્રતિ એકર ટપક પદ્ધતિ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
397
76
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Jan 19, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
ફૂગના ઉપદ્રવને લીધે તુરિયાના વિકાસ પર થતી અસર
ખેડૂતનુંનામ: શ્રી જ્ઞાનોબા માને રાજ્ય : મહારાષ્ટ્ર ઉપાય : કૉપરઑક્સાઇડ 50% WP @30 ગ્રામ પ્રતિ પમ્પ છંટકાવ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
336
180
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Aug 18, 04:00 PM
તુરીયા
કૃષિ જ્ઞાન
તુરીયા ના ખેતરનું સંકલિત સંચાલન
ખેડૂતનું નામ - શ્રી દિલીપ ઘેટ રાજ્ય-મહારાષ્ટ્ર જાત - US 6001 સલાહ - 0:52:34 પ્રતિ એકર ૩ કિલો મુજબ ટપક દ્વારા આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
963
262
વધુ જુઓ