રોજના 1 રૂપિયામાં રૂ. 2 લાખનો જીવન વીમો ! ખાસ છે આ યોજના !મોદી સરકારની સૌથી મોટી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY)જે 15 ઓગસ્ટ 2015ના રોજ લોન્ચ થઇ હતી. આ યોજનાનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો. જોકે આ યોજનાની...
યોજના અને સબસીડી | VTV Gujarati News and Beyond