ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ ખેડુતોને 50% સબસિડી અને કિસાન રેલ યોજના માટે પરિવહન સબસિડી મળશે !
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, પંચાયતી રાજ અને ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ, નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ઓપરેશન ગ્રીન્સ ટોપ ટુ ટોટલ હેઠળની સબસિડી...
કૃષિ વાર્તા | કૃષિ જાગરણ