જાણો, પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપના લક્ષણો અને ઓળખ !👉ખેડુત ભાઈઓ, આજ ના વીડિયોમાં, આપણે જાણીશું કે પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપના લક્ષણો શું છે? અને તેમને કેવી રીતે ઓળખી શકાય છે ? તો રાહ શેની જુઓ અને જાણો...
સ્માર્ટ ખેતી | ભારતીય કિસાન