ઉનાળુ બાજરીનું વધુ ઉત્પાદન માટે જાણી લો અમૃત વાણી !ઉનાળુ ઋતુમાં પાણીની સગવડતા હોય તો ઉનાળુ મગફળી, બાજરી, તલ, મગ, તથા શાકભાજીના પાકો લઈ વધુ આવક મેળવી શકાય છે. ઉનાળુ બાજરીનું વધુ ઉત્પાદન કેવી રીતે લેવું તેની વાત આ વીડિયોમાં...
ગુરુ જ્ઞાન | ખેતી મારી ખોટ માં