જીરું પાકમાં દાણાની સારી ગુણવત્તા અને વજન વધારવા માટે !👉 ખેડૂત મિત્રો, જીરા પાક ની વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે, છોડના દાણાના વિકાસ માટે 13:00:45 @ 75 ગ્રામ, સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ