ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Uttar Pradesh
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાં ના પાકમાં થ્રિપ્સ
ખેડૂત નામ - શ્રી રોબિન ભાઈ રાજ્ય - ગુજરાત સલાહ - થાયોમેથોકઝામ 12.60% + લેમ્બડા-સાયલોથ્રિન 09.50% ઝેડ સી @ 60 મિલી 200 લિટર પાણી સાથે ભેળવીને એક એકર છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
96
63
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 04:00 PM
કપાસ
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
કપાસ ના બીજ નું અંકુરણ
ખેડૂતનું નામ - શ્રી. લાલારામ જી_x000D_ રાજ્ય - રાજસ્થાન_x000D_ સલાહ - કપાસ ના પાકને શરૂઆતથી જ સ્વસ્થ રાખવા માટે 15 થી 30 દિવસની વચ્ચે 'ભરોસા કીટ' નું ડ્રિંચિંગ કરવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
155
62
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 04:30 PM
ટામેટા
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટામેટાં માં મંડપ પદ્ધતિ ની ખાસિયતો_x000D_
ટમેટા પાકમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે છોડનો ટેકો આપવો જરૂરી છે. આ માટે, ટામેટા પાકને સપોર્ટ એટલે કે મંડપ પધ્ધતિ થી ટેકો આપવો જોઈએ. મંડપ ટેકા પધ્ધતિનો ઉપયોગ...
વીડીયો | એગ્રોબોય
119
30
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 04:00 PM
શેરડી
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
શેરડીના પાકમાં અંગારિયો
ખેડૂત નામ - શ્રી વિજય કુમાર રાજ્ય - કર્ણાટક સલાહ - એઝોક્સિસ્ટ્રોબિન 18.2% + ડાઈફેનકોનાઝોલ 11.4% એસસી@ 0.1 અથવા 1 મિલી / લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
108
42
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 02:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ભીંડા માં લાલ કથીરી નું નિયંત્રણ
ભીંડા પાકમાં લાલ કથીરી ના લક્ષણ દેખાઈ રહ્યા છે તો તેના નિયંત્રણ માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
243
46
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટામેટા પાકમાં ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ!
જો ટામેટા પાકમાં ફળ કોરી ખાનાર ઈયળ નું નુકશાન જોવા મળે છે તો આ વિડીયો અવશ્ય અંત સુધી જુઓ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
120
22
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 06:30 PM
કારેલા
પાક સંરક્ષણ
કાકડી
કૃષિ જ્ઞાન
વેલાવાળા પાકમાં ભૂકીછારા રોગ નું સંક્રમણ
આ રોગના કારણે પાન અને ડાળીઓ પર સફેદ પાવડરના રૂપમાં જોઇ શકાય છે. આ રોગનું સંક્રમણ સામાન્ય રીતે છોડના જૂના અથવા છાયાવાળા પાન પર શરૂ થાય છે. આ રોગનો ફેલાવો ફળની ઉપજ અને...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
110
27
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 10:00 AM
પાક સંરક્ષણ
ગુરુ જ્ઞાન
કપાસ
કૃષિ જ્ઞાન
કપાસમાં ગુલાબી ઇયળનો પ્રકોપ ઓછો રહે તે માટે વાવણી પહેલા અને વાવણી વખતે શી કાળજી રાખશો?
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ થયેલ હોય તો તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ વખતે નવા કપાસની વાવણી કરતા પહેલા કેટલાક...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
133
41
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 04:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા માં ભૂકીછારા નું સંક્રમણ
ખેડૂત નું નામ - શ્રી વિનોદ કુશવાહ રાજ્ય - રાજસ્થાન સલાહ - સલ્ફર 80% ડબ્લ્યુ.પી. @ 1.200 ગ્રામ 300 લિટર પાણી સાથે ભેળવીને એક એકરના દરે છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
118
14
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 09:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટામેટામાં લીફ માઇનર ( પાન કોરીયું ) નો ઉપદ્રવ
ટામેટા પાક માં લીફ માઇનર જીવાત દેખાઈ તો તેના કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના માટે આ વિડીયો અવશ્ય જુઓ.
વીડીયો વાર્તા | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
75
6
AgroStar Krishi Gyaan
Maharashtra
11 May 20, 04:00 PM
કાકડી
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
પાક સંરક્ષણ
ખીરા કાકડીમાં પાન ટપકાં નો રોગ
ખેડૂત નું નામ - શ્રી અંકિત કુમાર રાજ્ય - ઉત્તરાખંડ સલાહ - જીનેબ 75% ડબલ્યુ.પી. @ 600 ગ્રામ દવા 300 લિટર પાણી સાથે ભેળવીને એક એકરમાં છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
52
20
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 20, 06:00 PM
કાકડી
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
કાકડીમાં મોઝેક વાયરસ
કાકડીના પાકમાં મોઝેક વાયરસ લાગે છે, જેના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટરનો વિડીયો અવશ્ય જુઓ.
વીડીયો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
172
41
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ
ખેડૂત નું નામ - શ્રી પ્રશાંત સુધાકર સૂર્યવંશી રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - ફિપ્રોનિલ 05.00% એસસી @400 મિલી 200 લીટર પાણી માં ભેળવીને પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
69
23
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 20, 06:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
મરચાંના પાકમાં થ્રિપ્સ નિયંત્રણ માટે
મરચાંના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ થાય ત્યારે પાંદડા હોડીની જેમ આકાશ તરફ વળી જાય છે. ફૂલો અને ફળોની ગુણવત્તામાં ઘટાડો થાય છે. મરચાંના પાકમાં થ્રિપ્સ ના નિયંત્રણ માટે,...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
175
36
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 20, 04:00 PM
રીંગણ
આજનો ફોટો
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
રીંગણના પાકમાં સુકારો
ખેડૂતનું નામ - શ્રી કમલેશ દેશકર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - ટ્રાયકોડર્મા વિરડી 1 કિલો ને 15 કિલો ગોબર સાથે ભેળવીને જમીનમાં આપો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
74
48
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 20, 10:00 AM
પાક સંરક્ષણ
ગુરુ જ્ઞાન
બાજરો
કૃષિ જ્ઞાન
બાજરીની ડૂંડા અવસ્થાએ આવતી લીલી ઇયળને ઓળખો અને નિયંત્રણ કરો
બાજરીનો પાક ચોમાસા તેમ જે ઉનાળા દરમ્યાન લેવામાં આવે છે. હાલ ખેડૂતોના ખેતરમાં બાજરીનો પાક ડૂંડા અવસ્થાએ હશે અથવા ડૂંડા નીકળવાની શરુઆત થઇ ગઇ હશે. આ દુધિયા દાણાની અવસ્થાએ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
95
17
AgroStar Krishi Gyaan
Maharashtra
05 May 20, 04:00 PM
રીંગણ
આજનો ફોટો
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
રીંગણમાં લીલા તડતડિયા નો ઉપદ્રવ
ખેડૂત નામ - શ્રી અયપ્પન રાજ્ય - તમિલનાડુ સલાહ - સાયપરમેથ્રિન 25.00% ઇસી @80 મિલી 200 લિટર પાણી સાથે દ્વાવણ બનાવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
170
29
AgroStar Krishi Gyaan
Maharashtra
04 May 20, 04:00 PM
કેરી
આજનો ફોટો
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક કેરી
ખેડૂતનું નામ - શ્રી આયુષ મૌર્ય રાજ્ય - ઉત્તર પ્રદેશ સલાહ - 12:61:00 @3 કિલો પ્રતિ એકર ટપક દ્વારા આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
194
46
AgroStar Krishi Gyaan
Maharashtra
03 May 20, 04:00 PM
ડાંગર
આજનો ફોટો
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
ડાંગરના પાકમાં કરમોડી
ખેડૂત નામ - શ્રી કૃણાલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી @ 200 ગ્રામ પ્રતિ 300 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
146
70
AgroStar Krishi Gyaan
Maharashtra
02 May 20, 04:00 PM
મગ
આજનો ફોટો
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક મગ પાક
ખેડૂત નામ - શ્રી ચાવડા પલ રાજ્ય - ગુજરાત સલાહ - 19:19:19 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વ નો પ્રતિ પંપ 15 ગ્રામ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
177
53
વધુ જુઓ