ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
માટલા ખાતરના ફાયદા
• જમીનની ફળદ્રુપતા, સુક્ષ્મ સજીવોની સંખ્યા અને સુક્ષ્મ પોષકતત્ત્વોમાં વધારો કરે_x000D_ • ફૂલો અને ફળોની સંખ્યામાં વધારો કરે_x000D_ • જીવાતો સામે છોડની પ્રતિકાર શક્તિમાં...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
731
35
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
ખેતીમાં હાઈડ્રોજેલનો ઉપયોગ અને તેના ફાયદા
બદલાતા વાતાવરણ ના કારણે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ અનિયમિત થાય છે. સાથે બે વરસાદ વચ્ચેનો સમયગાળો પણ વધતો જાય છે. વરસાદની તંગીના કારણે સિંચાઈ માટે પર્યાપ્ત પાણી ઓછું...
જૈવિક ખેતી | કૃષિજીવન
640
73
AgroStar Krishi Gyaan
Maharashtra
02 May 20, 06:30 PM
જૈવિક ખેતી
ખેતીની તકનીકોની
વિડિઓ
કૃષિ જ્ઞાન
લીમડા દ્વારા જંતુનાશક દવા બનાવવાની પદ્ધતિ!
• પહેલા પાકેલ લીંબોળી ના બીજને એકત્રિત કરો. • આ બીજને ત્રણથી ચાર દિવસ સુધી તડકામાં સારી રીતે સૂકવો. • પડ ને તોડ્યા વગર તેની છાલ સાફ કરો. • ...
જૈવિક ખેતી | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
549
69
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Feb 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
છાસ માંથી બનાવો કીટનાશક
• છાસને માટલા માં ભરી ને વૃક્ષ નીચે કે અર્ધ તૈયાર છાણીયા ખાતરના ઢગલામાં દબાવી દેવામાં આવે છે. • આ છાસ ૨૦ થી ૨૫ દિવસ માં સડીને તૈયાર થઇ જાય છે અને સારી એવી કીટનાશક...
જૈવિક ખેતી | ન્યૂ ફાર્મિંગ આઈડિયા
672
4
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Apr 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
પ્રવાહી બાયો ખાતર (જૈવિક ખાતર) ના ફાયદા
• પાકની ઉપજમાં વધારો કરે છે._x000D_ • રાસાયણિક ખર્ચ માં ઘટાડો કરે._x000D_ • છોડનો વિકાસ માં અત્યંત સહાયક._x000D_ • જમીનની કાર્યક્ષમતામાં વધારો કરે છે._x000D_ • છોડ...
જૈવિક ખેતી | આધુનિક ખેતી
528
34
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Apr 20, 06:30 PM
જૈવિક ખેતી
ખેતીની તકનીકોની
વિડિઓ
કૃષિ જ્ઞાન
વર્મી કમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ
• વર્મી કમ્પોસ્ટ એક ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ ખાતર છે._x000D_ • જ્યાં છાણીયું ખાતર 10 ટનની જરૂર પડે છે,ત્યાં વર્મી કમ્પોસ્ટ 3 ટન ની જરૂર પડે છે._x000D_ • વર્મી કમ્પોસ્ટ...
જૈવિક ખેતી | ઝિટોનિક હરિયાણા
468
34
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 20, 06:30 PM
જૈવિક ખેતી
ખેતીની તકનીકોની
વિડિઓ
કૃષિ જ્ઞાન
જાણીયે, એઝેટોબેક્ટર જૈવિક ખાતર વિશે
• એઝેટોબેક્ટર દરેક પાક માટે ઉપયોગી છે. _x000D_ • એઝેટોબેક્ટર કઠોળ પાક સિવાય દરેક પાક માં નાઇટ્રોજન ના સ્થિતિકરણ માટે વાપરી શકાય. _x000D_ • એઝેટોબેક્ટર ખાતર દ્વારા બીજ...
જૈવિક ખેતી | બઢતા કિસાન
391
17
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
જીવામૃત
પાકમાં જીવામૃતના ફાયદા:_x000D_ _x000D_ 1. પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો._x000D_ 2. જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે._x000D_ 3. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો થાય._x000D_ 4....
જૈવિક ખેતી | ગ્રીનકોશ
348
23
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Apr 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
તમાકુનો ઉકાળો, ઘેર બેઠા વનસ્પતિજન્ય દવા બનાવો
• જ્યારે જીવાત ખેતરમાં દેખા દે ત્યારે આવી ઘરગથ્થુ દવાઓનો ઉપયોગ કરવાથી જીવાત આગળ વધતી અટકતી હોય છે. • આવી ઘરગથ્થું બનાવેલ દવાઓના ઉપયોગથી જીવાતના કુદરતી...
જૈવિક ખેતી | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
261
27
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
છાશ - એક સંપૂર્ણ જીવાત નિયંત્રણ
• એક વાસણમાં છાશ ભરીને કોઈ પણ છાણની નીચે અથવા સડેલા ગોબરની નીચે દબાવવું જોઇએ._x000D_ • છાશ 20-25 દિવસ સુધી સારી રીતે સડવી જોઈએ._x000D_ • 250-500 મીલી પાણીમાં સારી રીતે...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
224
84
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Feb 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
દૂધી અને કારેલામાં સજીવ ખેતીના ફાયદા
• કારેલા અને દૂધીમાં સજીવથી ખેતીથી વધુ લાભ થાય છે. • કારેલા અને દૂધીની ખેતી ડીકમ્પોઝર સાથે ગોળનો છંટકાવ કરવાથી ફળની ગુણવત્તામાં સુધારો થાય છે. જેના કારણે બજારભાવ પણ...
જૈવિક ખેતી | ડીડી કિસાન
261
1
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Feb 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
જૈવિક જીવાતનાશક બનાવવાની સરળ પદ્ધતિ
પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે, જૈવિક જીવાતનાશક બનાવવાની સરળ રીત, જેનાથી પાકમાં રોગ અને જીવાતો સરળતાથી બચાવ કરી શકાય છે.
જૈવિક ખેતી | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
173
42
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
ઉત્તમ જૈવિક જીવાત નિયંત્રક
• આ જૈવિક જીવાત નિયંત્રણ ની સાથે સાથે રોગ નિયંત્રણ નું પણ કામ કરે છે. • બનાવવાની પધ્ધતિ: • ૨૫૦ ગ્રામ તીખા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ ડુંગળી, ૨૫૦ ગ્રામ આદુ...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
109
28
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Dec 19, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
ચણા પાકમાં પોપટા કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ
સામાન્ય રીતે, પોપટા કોરી ખાનાર ઈયળ ફૂલ અવસ્થાએ જોવા મળે છે શાખાઓની વૃદ્ધિ, કળીનો ઝડપી વિકાસ અને નરમ પાંદડાઓની વધુ સંખ્યામાં હોવાથી આ ઈયળના પ્રકોપ માટે અનુકૂળ લક્ષણો...
જૈવિક ખેતી | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
145
5
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Apr 20, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
જૈવિક ખેતી માટે ની પદ્ધતિ બીજ માવજત:
નાઇટ્રોજનયુક્ત બેક્ટેરિયા ખાતર માટે કઠોળ જેમ કે: મગ, અડદ, ચણા, મઠ વગેરે રાઈઝોબિયમ કલ્ચર થી અને અનાજ પાકો માટે એઝેટોબેક્ટર / એઝોસ્પીરીલીયમ કલ્ચર થી માવજત કરો. જમીનમાં...
જૈવિક ખેતી | કૃષિજીવન
84
16
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Feb 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
જૈવિક જીવાત વ્યવસ્થાપન
1. મુખ્ય પાકની આસપાસ પિંજર પાક નું વાવેતર કરવું._x000D_ 2. પ્રત્યેક ૩ વર્ષે પ્લાઉ દ્વારા ઊંડી ખેડ કરવી. _x000D_ 3. ખેતરમાં સ્ટીકી ટ્રેપ લગાડવા._x000D_ સંદર્ભ: વસુધા...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
103
9
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Dec 19, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
જીવાત નિયંત્રણમાં પરજીવી જીવાતનો ઉપયોગ
પર્યાવરણમાં વિવિધ ઉપયોગી સુક્ષ્મજીવો ઉપલબ્ધ છે જે રોગોને નિયંત્રણમાં રાખવા માટે સારું કાર્ય કરે છે. આવા ઉપયોગી સુક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જૈવિક નિયંત્રણ કરવામાં આવે...
જૈવિક ખેતી | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
123
1
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jan 20, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
નેમેટોડ / સૂત્રકૃમિનું જૈવિક નિયંત્રણ
• જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લોરેસેન્સ 1% ડબ્લ્યુપી, ટ્રાઇકોડર્માં હારજીયાનમ 1% ડબલ્યુપી, વર્ટિસિલિયમ ક્લેમાઈડોસ્પોરિયમ 1% ડબલ્યુપી નો ઉપયોગ મહત્વપૂર્ણ...
જૈવિક ખેતી | ખેતી કી પાઠશાળા
94
3
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Dec 19, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
મિલિબગનું જૈવિક નિયંત્રણ
મિલીબગ દાડમ, દ્રાક્ષ, જામફળ, અંજીર, ચીકુ અને શેરડી, કપાસ જેવા પાક પર મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાસાયણિક જંતુનાશકોની તુલનામાં જૈવિક પરિબળો દ્વારા આ જીવાતોને નિયંત્રણ...
જૈવિક ખેતી | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
71
5
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Jan 20, 06:30 PM
જૈવિક ખેતી
કૃષિ જ્ઞાન
જીરાની જૈવિક ખેતીમાં મોલો અને થ્રીપ્સનું નિયત્રંણ
ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જીરા નું વાવેતર થયેલ છે. વાતાવરણ અનૂકુળ મળતા જીરામાં ખાસ કરીને મોલો અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળશે. કેટલાક વિસ્તારમાં આમનો...
જૈવિક ખેતી | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
66
2
વધુ જુઓ