ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાં ના પાકમાં થ્રિપ્સ
ખેડૂત નામ - શ્રી રોબિન ભાઈ રાજ્ય - ગુજરાત સલાહ - થાયોમેથોકઝામ 12.60% + લેમ્બડા-સાયલોથ્રિન 09.50% ઝેડ સી @ 60 મિલી 200 લિટર પાણી સાથે ભેળવીને એક એકર છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
96
63
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 03:30 PM
મરચા
પાક પોષક
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
મરચાંના પાકમાં ફૂલ અને ફળોના વિકાસ માટે
મરચાંનો પાક હાલમાં ફૂલ અને ફળોના તબક્કામાં છે. પરંતુ વાતાવરણ પરિવર્તન, રોગ નું સંક્રમણ, જીવાતોનો પ્રકોપ, પાકમાં પાણીની અનિયમિતતા, ખાતરોનો અસંતુલિત ઉપયોગ આ બધા પરિબળો...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
334
70
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 20, 05:00 PM
વિડિઓ
મરચા
કૃષિ જ્ઞાન
ચાલો જાણીયે, મરચાની નર્સરીનું વ્યવસ્થાપન!
આ વિડિયોમાં, જાણીશું કે મરચાની નર્સરી કેવી રીતે તૈયાર કરી અને તમે સારા છોડ તૈયાર કરી શકો છો. આ જાણવા માટે, આ વિડિયોને અંત જુઓ.
વીડીયો | AgroStar YouTube Channel
202
57
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ
ખેડૂત નું નામ - શ્રી પ્રશાંત સુધાકર સૂર્યવંશી રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - ફિપ્રોનિલ 05.00% એસસી @400 મિલી 200 લીટર પાણી માં ભેળવીને પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
69
23
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 20, 06:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
મરચાંના પાકમાં થ્રિપ્સ નિયંત્રણ માટે
મરચાંના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ થાય ત્યારે પાંદડા હોડીની જેમ આકાશ તરફ વળી જાય છે. ફૂલો અને ફળોની ગુણવત્તામાં ઘટાડો થાય છે. મરચાંના પાકમાં થ્રિપ્સ ના નિયંત્રણ માટે,...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
175
36
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Apr 20, 04:00 PM
મરચા
પાક પોષક
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક મરચાંનો પાક
ખેડૂત નું નામ - શ્રી અન્નાસાહેબ ગાયકવાડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 00:52:34 @ 3 કિગ્રા પ્રતિ એકર મુજબ આપવું અને સૂક્ષ્મ પોષકતત્ત્વ 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
326
73
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Apr 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના યોગ્ય વિકાસ માટે
ખેડૂતનું નામ - શ્રી ભાવેશ પરમાર રાજ્ય - ગુજરાત સલાહ - 00: 52: 34 @ 3 કિલો પ્રતિ એકર ટપક માધ્યમથી આપવું
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
484
137
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Apr 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાં નું વધુ ઉત્પાદન માટે જરૂરી ખાતર વ્યવસ્થાપન
ખેડૂત નું નામ - શ્રી સચિન રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - પ્રતિ એકર 13:0:45 @3 કિલો મુજબ ટપક માં આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
343
135
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Mar 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકમાં ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ: શ્રી રૂશી ઘરતે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: ઓકસીડેમટન -મિથાઇલ 25 % ઇસી @400 મિલી પ્રતિ 200 લિટર પાણી મુજબ એક એકરમાં છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
754
214
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Feb 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચા પાકના યોગ્ય વિકાસ માટે
ખેડૂત નું નામ: શ્રી સંદીપ ડોલસ્કર રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: 19:19:19 @1 કિલો પ્રતિ એકર પ્રતિ દિવસ ટપક દ્વારા આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
939
128
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Dec 19, 04:00 PM
પાક સંરક્ષણ
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સારી ગુણવત્તાવાળો મરચાંનો પાક
ખેડૂતનું નામ: શ્રી સમીર રાજ્ય: ગુજરાત સલાહ: પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1343
194
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Dec 19, 04:00 PM
પાક સંરક્ષણ
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકમાં ડાયબેકનું સંક્રમણ
ખેડૂતનું નામ: શ્રી. ભીમાશંકર રાજ્ય: કર્ણાટક સલાહ: કીટાઇન 48% ઇસી @ 150 મિલી પ્રતિ એકર છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
371
56
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Nov 19, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકમાં ચૂસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ: શ્રી શ્રી સુરેશ પટેલ રાજ્ય: ગુજરાત સલાહ: ફિપ્રોનિલ 5% એસ.સી. @ 400 મિલી પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવી એકરમાં છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
461
66
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Oct 19, 04:00 PM
પાક સંરક્ષણ
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાંની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂત નામ - શ્રી બારીયા ચેતન રાજ્ય- ગુજરાત સલાહ - પ્રતિ એકર 13:40:13 @ 3 કિલો ટપક દ્વારા આપવું અને પ્રતિ પંપ @ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
566
64
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Oct 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી વજુભાઈ રાજ્ય: ગુજરાત સલાહ : સૂક્ષ્મ પોષકતત્ત્વો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1159
115
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Oct 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાં ના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી. અદિનાથ બંકપુરે રાજ્ય: કર્ણાટક સલાહ : સ્પિનોસેડ 45% એસસી @ 7 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
357
51
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Sep 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાના પાકના ફૂલો વધારવા માટે યોગ્ય પોષક તત્વો નું વ્યવસ્થાપન
ખેડુતનું નામ - શ્રી. યશવંત યાદવ રાજ્ય- મધ્યપ્રદેશ સલાહ - એમિનો એસિડ @ 30 મિલી + ચીલેટેડ ગ્રેડ 2 @ 20 ગ્રામ પ્રતિ પંપ અને એકર દીઠ 13:40:13 @ 3 કિલો ટપક દ્વારા આપવું...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
964
94
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Sep 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાંના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી. સંતોષ વિરગોની રાજ્ય: તેલંગાણા ઉપાય: નિયંત્રણ હેતુ સ્પિનોસેડ 45% @7 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
648
104
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Aug 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને યોગ્ય ગુણવત્તાવાળી મરચીનો પાક
ખેડૂતનું નામ: શ્રી સતિષ પટેલ રાજ્ય: ગુજરાત સલાહ: પ્રતિ એકર 13:40:13 @ 3 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઈએ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
608
48
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Aug 19, 04:00 PM
મરચા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાંના પાક પર ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી એમ. ડી. સલીમ રાજ્ય: તેલંગાણા ઉપાય : નિયંત્રણ હેતુ સ્પિનોસેડ 45% @ 7 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
534
73
વધુ જુઓ