ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jul 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી કે. જગમોહન રેડ્ડી રાજ્ય - આંધ્ર પ્રદેશ સલાહ - પ્રતિ એકર 13: 0: 45 @ 5 કિલોગ્રામ ટપક દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
482
26
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Jun 19, 04:00 PM
આજનો ફોટો
દાડમ
કૃષિ જ્ઞાન
ફૂગથી પ્રભાવીત દાડમ
ખેડૂતનું નામ: શ્રી નિલેશ દફલ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : ટેબ્યુકોનાઝોલ 25.9% ઇસી @ 1 મિલી પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
103
9
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jun 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમની ઉચ્ચ ગુણવત્તા માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી રાહુલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ: 13:0:45 પ્રતિ એકર @ 5 કિલો ટપક સિંચાઇ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
606
51
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 19, 06:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમમાં થતા જીવાણુંજન્ય રોગનું વ્યવસ્થાપન
આંબે બહારમાં દાડમના રોગોને અટકાવવા અને વધુ ઉત્પાદન મેળવવા છોડ પર કાર્બેન્ડાઝિમ 12% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 63% ડબ્લ્યુપી 2 ગ્રામને પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
388
105
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે પોષણનું વ્યવસ્થાપન જરૂરી છે
ખેડૂતનું નામ- શ્રી. શ્રીનિવાસ રાજ્ય- આંધ્રપ્રદેશ સલાહ- પ્રતિ એકર, 3 કિગ્રા 0:52:34 ટપક પદ્ધતિ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
526
94
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
તંદુરસ્ત અને આકર્ષિત દાડમનું ફળ
ખેડૂતનું નામ-શ્રી.નૈતિક પટેલ રાજ્ય-ગુજરાત સલાહ-પ્રતિ એકર, 5 કિગ્રા 0:0:50 ટપક પદ્ધતિ દ્વારા આપવું જોઈએ
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
829
123
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 19, 06:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમ માં નેમેટોડનું નિયંત્રણ
દાડમમાં નેમાટોડનું નુકશાન અટકાવવા માટે,પેસિલોમીસીસ લિલાસીનસ 1 લીટર પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું જોઈએ
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
417
92
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Mar 19, 06:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમનો ચિક્ટો (મિલીબગ)
દાડમનો ચિક્ટો (મિલીબગ): આ જીવાતનો ઉપદ્રવ શરુ થતાની સાથે એકાદ ભારે પિયત આપવાથી જમીનમાં ઈંડાંમાંથી નિકળતા બચ્ચાંનો નાશ પામે છે.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
334
60
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Feb 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમની તંદુરસ્ત ખેતી કરવા માટેનું ઉત્તમ વ્યવસ્થાપન.
ખેડૂતનું નામ - શ્રી. મહેશભાઇ રાજ્ય - ગુજરાત સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા. 0:0:50 ટપક પદ્ધતિ દ્વારા આપો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1051
178
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Feb 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
સારી ગુણવત્તાના દાડમ માટે સુનિશ્ચિત પોષણ વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી શ્રીનિવાસ રાજ્ય - આંધ્રપ્રદેશ ઉપાય - 5 કિ.ગ્રા. 13:40:13 પ્રતિ એકર ટપક પધ્ધતિથી જ આપવું; અને સૂક્ષ્મ પોષક તત્વોનો પણ 20 ગ્રામ પ્રતિ પંપથી છંટકાવ...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
814
122
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 19, 10:00 AM
લીંબુ
કૃષિ જ્ઞાન
દાડમ
દાઢમ અને લીમ્બુ ફાટવાના કારણો અને ઉપાયો
ફળ પાકમાં વીણી કરતા પહેલા અને પરિપક્વ અવસ્થાએ ફળો ફાટી જતા હોય છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ ગણાય. ફાટેલા ફળોમાં ફૂગ-જીવાણુ દાખલ થતા કહોવારો શરુ થઇ જાય છે. દા.ત....
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
399
189
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 19, 12:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમની થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
પ્રથમ છંટકાવ સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લિ. અને બીજો છંટકાવ ૧૦-૧૫ દિવસ પછી લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે કરવો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
266
66
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Jan 19, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમના વધુ સારા વિકાસ માટે પોષકતત્વોનું વ્યવસ્થાપન જરૂરી
ખેડૂતનું નામ: શ્રી. હેમંત સાલુંકે_x000D_ રાજ્ય: મહારાષ્ટ્ર_x000D_ ટીપ: એકર દીઠ 5 કિગ્રા 19:19:19 ખાતર ડ્રિપ દ્વારા આપવું અને 20 ગ્રામ સુક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
510
104
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Dec 18, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
ખેડૂત દ્વારા વ્યવસ્થાપનના પરિણામે દાડમની ખુબ જ વધુ ઉપજ
ખેડૂતનું નામ - શ્રી. પ્રકાશ ગોડસે _x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર_x000D_ સલાહ - 4 કિગ્રા 00:52:34 પ્રતિ એકર ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
571
108
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Nov 18, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
ફળ માખીના ઉપદ્રવને કારણે દાડમના ફળને થતું નુકસાન
ખેડૂતનું નામ - શ્રી સંદીપ ચૌહાણ _x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર _x000D_ ઉકેલ - પમ્પ દીઠ લીમડાનો અર્ક 5%@ 45 મિલિગ્રામ સ્પ્રે કરવો જોઇએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
375
89
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Nov 18, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
ખેડૂતના યોગ્ય આયોજનના કારણે ગુણવત્તા સાથેના દાડમ
ખેડૂતનું નામ - શ્રી. શરદ નવસારે_x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર_x000D_ સલાહ - એકર દીઠ 5 કિલો ડ્રિપ સિંચાઈ દ્વારા કેલ્શિયમ નાઈટ્રેટનો ડોઝ આપવો જોઇએ. તેમજ પમ્પ દીઠ 15 ગ્રામ...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
593
101
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Nov 18, 10:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
દાડમના પાકમાં જીવાત નિયંત્રણ માટે આગોતરા પગલાં
• દાડમના વૃક્ષની છટણી બાદ રિપેલેન્ટ જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ . વ્રુક્ષ ની શાખાઓ પર ક્લોરોપિરીફોસ @ 20મિલી દવા ૧૦લીટર પાણીમાં છંટકાવ કરવો. • વૃક્ષની શાખાઓને 4 કિલોગ્રામ...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
458
92
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Nov 18, 04:00 PM
દાડમ
કૃષિ જ્ઞાન
પોષક તત્ત્વોના અભાવે તૂટેલા દાડમના ફળ.
ખેડૂતનો નામ - શ્રી. બાપુ દુધાલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 20% બોરોન @ 15 ગ્રામ પ્રતિ પમ્પ છાંટો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
434
143
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Nov 18, 10:00 AM
દાડમ
કૃષિ જ્ઞાન
ફૂલો ખીલવાની મોસમમાં બગીચામાં આવતી જરૂરી સાવચેતી.
1. વૃક્ષો પર કળીઓ ખીલતા પહેલા જ જમીનથી બે પગની ઊંચાઈએ વૃક્ષની પાલખ પર બોર્ડેક્સ પેસ્ટ લગાવો. આ મિશ્રણમાં 10 લિટર પાણીમાં ક્લોરોપાયરીફૉસ 20 મીલીનું દ્રાવણ ઉમેરો. 2....
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
447
173
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Nov 18, 12:00 AM
દાડમ
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
દાઢમમાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
198
86
વધુ જુઓ