દવાનો છંટકાવ કરતી વખતે કરો યોગ્ય નોઝલની પસંદગી !પાકમાં રાસાયણિક દવાનો છંટકાવ કરતી વખતે નોઝલની યોગ્ય પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોઝલ એક નિર્ધારિત વિસ્તારમાં થનાર છંટકાવ, છંટકાવની સમાનતા,દવાની માત્રા ને નિર્ધારિત...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ