જાણો, દ્રાવ્ય ખાતરો અને તેના ગુણધર્મો!• 19:19:19: તેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સમાન પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ પાકના વિકાસના પ્રારંભિક તબક્કામાં ઝડપી શાખા વિકાસ કરવા માટે થાય છે. પાકના રક્ષણ...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ