પ્રધાનમંત્રી સુરક્ષા યોજના: વાર્ષિક 12 રૂપિયાના પ્રીમિયમ ભરવા પર 2 લાખનો વીમો!હાલના સમયે 12 રૂપિયાની કિંમત શું છે. પાણીની એક બોટલ પણ નથી આવતી, પરંતુ કેન્દ્ર સરકાર ની આ યોજના જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સ્થિતિ...
યોજના અને સબસીડી | કૃષિ જાગરણ