થડની છાલ કોરી ખાનાર ઇયળ- બાગાયતી પાકોમાં એક મોટી સમશ્યા• દાડમ, જામફળ, આંબો, સરગવો, બોર, સીતાફળ, આમળાં વિગેરે બાગાયતી પાકોમાં આ ઇયળથી નુકસાન થાય છે.
• ઇયળ થડ અને છાલમાં કાણાં પાડી અંદરનો ભાગ કોરી ખાય છે.
• ઇયળો દિવસ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ