ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Maharashtra
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
मराठी (Marathi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
ચુ ચિચડ ના નિયંત્રણ માટે
પશુ પર બાહ્ય પરોપજીવીના નિયંત્રણ માટે ઘરેલુ ઉપચારમાં 250 ગ્રામ મીઠું ૪ લિટર પાણીમાં ઉમેરીને જ્યાં પશુ ને પરોપજીવી ચોટેલ હોય ત્યાં બનાવેલ દ્વાવણ નું પાણી નાખીને સાફ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
861
137
AgroStar Krishi Gyaan
Maharashtra
06 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
ચાફટ કટર ફાયદા
નાના ટુકડા કરવાથી ચારાનો બગાડ અટકે. વાગોળ અને પાચન માં સરળ. સારી રીતે લીલો અને સૂકો ચારો આપી શકાય
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
495
197
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 06:30 PM
વિડિઓ
પશુપાલન
ભેંસ
કૃષિ જ્ઞાન
ચાફટ કટર મશીન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો!
1. ચાફટ કટર મશીન હંમેશાં ગિયરવાળું જ ખરીદવું જોઈએ. 2. ગિયરવાળું ચાફટ કટર મશીનથી જો ચારો ફસાઈ જાય તો સરળતાથી ગિયર દ્વારા પાછળ ખસેડી શકો છો. 3. નવી ટેક્નોલોજીના ચાફટ...
પશુપાલન | ફાર્મર ચોઈસ
523
27
AgroStar Krishi Gyaan
Maharashtra
19 May 20, 06:30 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
ગાભણ પશુઓની સંભાળ અને ખોરાક
•ગાભણ પશુઓને વિયાણ ના બે થી ત્રણ અઠવાડિયા પહેલા અન્ય પશુથી અલગ કરવાં. • છ મહિનાથી વધુ સમયના ગાભણ પશુઓને પ્રોટીન અને મિનરલ મિક્સર 50 ગ્રામ પ્રતિ દિવસ અવશ્ય આપવું. •...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
313
49
AgroStar Krishi Gyaan
Maharashtra
03 May 20, 01:00 PM
પશુપાલન
કૃષિ વાર્તા
ભેંસ
કૃષિ જ્ઞાન
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ! મળશે 1 લાખ 60 હજાર રૂપિયાની લોન !_x000D_
પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. તેની ખાસિયત એ છે કે પશુપાલકોને કોઈપણ ગેરંટી વિના 1 લાખ 60 હજાર રૂપિયાની લોન મળશે....
કૃષિ વાર્તા | જાગરણ
232
136
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Jun 20, 06:00 PM
ભેંસ
ગાય
વિડિઓ
પશુપાલન
કૃષિ જ્ઞાન
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
આજ કાલ ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ ખુબ જ વ્યાપક બન્યો છે એ પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર. ખેડૂતો કેસીસી વિશે તો જાણતા જ હશે અને તેનો ફાયદો પણ લેતા જ હશે, પરંતુ...
પશુપાલન | હાઈ સ્પીડ
179
62
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
પશુઓમાં ધાધર,ખુજલી દૂર કરવાનો ઘરેલું ઉપાય
નિયંત્રણ માટે જરૂરી સામગ્રી: હળદર 50 ગ્રામ, સરસો તેલ : 50 થી 75 મિલી, લીમડો :250 ગ્રામ અને પાણી 500 મિલી. હળદર અને સરસો તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. લીમડાના પાન ને...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
234
30
AgroStar Krishi Gyaan
Maharashtra
12 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
પશુ આહાર વ્યવસ્થાપન
પશુ ના યોગ્ય દૂધ ઉત્પાદન માટે પશુ નું વજન, દૂધ નું ક્ષમતા, ફેટ અને ઉંમર ના આધારે યોગ્ય ખોરાક આપીને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
161
82
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jun 20, 06:30 PM
ગાય
વિડિઓ
પશુપાલન
કૃષિ જ્ઞાન
આંચળ બ્લોક થઇ જવું
આ વીડિયોમાં આપણે જાણીશું કે કેવી રીતે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને પશુ નું આંચળ બ્લોક થયેલ હોય તેને કેવી રીતે દૂર કરી શકાય છે જો આપના પશુને પણ આવી સમસ્યા હોય તો તમે...
પશુપાલન | NDDB
164
48
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Jun 20, 04:00 PM
પશુપાલન
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ચારો
પશુ માવજત
ખેડૂત નું નામ : મોતીલાલ ભાઈ સોલંકી રાજ્ય : ગુજરાત સલાહ : પશુ ને લીલા ચારા ની સાથે સૂકો ચારો મિક્સ માં આપવો. વધુ ઉપ્તાદન માટે પશુને મિનરલ મિક્સર 50 ગ્રામ / દિવસ આપવું....
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
140
31
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
ગરમી માં પશુ ખોરાક ની તકેદારી
હાલ ગરમીની મોસમમાં પશુ ને ઠંડા સમયે સવાર સાંજ નીરણ કરવું. બપોરના અત્યંત ગરમીના સમયે નીરણ આપવું નહીં.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
152
29
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jun 20, 01:00 PM
પશુપાલન
કૃષિ વાર્તા
કૃષિ જાગરણ
કૃષિ જ્ઞાન
7 કરોડ ખેડુતો માટે ખુશ ખબર ! વગર ગેરંટી એ કેસીસી હેઠળ મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન !
સરકારે પહેલેથી જ નાણાકીય સેવાઓ વિભાગના સહયોગથી પશુપાલન વિભાગ અને ડેરી વિભાગ સાથે પરિપત્ર અને કેસીસી એપ્લિકેશન ફોર્મેટ બહાર પાડ્યું છે. જેનો લાભ દેશના લગભગ 1.7 કરોડ...
કૃષિ વાર્તા | કૃષિ જાગરણ
91
31
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jun 20, 07:20 PM
ગાય
વિડિઓ
પશુપાલન
કૃષિ જ્ઞાન
ગાય ની જુબાની ! સ્વચ્છ દૂધ ઉત્પાદન ની કહાની !
પશુ પાલક ને તેમના પશુધન થી વધુ દૂધ ની અપેક્ષા હોય છે અને તે માટે ખુબ ખર્ચ પણ કરતાં હોય છે. એ પછી પશુ ની ખરીદી હોય કે તેના માટે પશુ રહેઠાણ ની વ્યવસ્થા કે ખોરાક ની વાત...
પશુપાલન | NDDB
94
17
AgroStar Krishi Gyaan
Maharashtra
01 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
પશુઓમા ફૂડ પોઈઝનીંગ
પાણીની અછતથી ખેંચાયેલ ચારાપાક પશુને ખવડાવવો ના જોઈએ અને જો કદાચ પશુ ખાય પણ જાય તો તુરંત પશુને પાણી પીવા દેવુ જોઈએ નહિ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
96
30
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jun 20, 05:15 PM
કૃષિ વાર્તા
પશુપાલન
કૃષિ જાગરણ
કૃષિ જ્ઞાન
રૂ.15000 કરોડનું પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની જાહેરાત _x000D_
_x000D_ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ સમિતિએ રૂ.15000 કરોડનું પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એએચઆઈડીએફ) બનાવવા જાહેરાત કરી._x000D_ _x000D_ અર્થતંત્રને...
કૃષિ વાર્તા | કૃષિ જાગરણ
75
27
AgroStar Krishi Gyaan
Maharashtra
04 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
ગરમી ની મોસમ માં પશુ સંભાળ
પશુ ને સીધા આવતા ગરમ પવન થી બચાવવું અને પશુ ને ૪-૫ વાર પશુ ને નવડાવવું. પશુ ને ઠંડા તાપમાને એટલે કે સવાર સાંજ નીરણ કરવું.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
93
17
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
બકરી
કૃષિ જ્ઞાન
ઘેટાં અને બકરી ના બચ્ચા નું પોષણ
નવજાત બચ્ચાના જન્મના 1 કલાકની અંદર અને વધુમાં વધુ 6 કલાકની અંદર કોલેસ્ટ્રોલ આપવું જોઈએ. જેમ ઘેટાં અને બકરીનું બચ્ચું દૂધ પીવાનું ઇચ્છુક લાગે તેમ તેને સીધું અથવા બોટલ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
79
23
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
દુધાળુ પશુઓમા થતો મસાનો રોગ
પશુને મસા જો ઓછી માત્રામા અને નાના કદમાં હોય તો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઘોડાની પૂંછડીનો વાળ કે અન્ય સાફ દોરો મસાના આધાર પર ખેંચીને બાંધવો જોઈએ, તો થોડા દિવસ પછી આ મસા કુદરતી...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
72
13
AgroStar Krishi Gyaan
Maharashtra
24 May 20, 06:30 PM
ભેંસ
ગાય
વિડિઓ
પશુપાલન
કૃષિ જ્ઞાન
ગાય, ભેંસ અને વાછરડા માટે રસીકરણની માહિતી!
આજ ના આ વિડીયો માં આપણે પશુમાં રસીકરણ નું મહત્વ સમજીશું. સાથે જાણીશું કે ક્યાં પશુ ને ક્યારે રસીકરણ કરાવવું જેથી કેવા ફાયદા થઇ શકે. ગાય અને ભેંસ ને કઈ અવસ્થા માં...
પશુપાલન | રવિઝોન ફાર્મિંગ લીડર
40
10
AgroStar Krishi Gyaan
Maharashtra
18 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
પશુ માં ધાધર,ખુજલી,ખંજવાળ
પશુ જયારે ગંદા પાણી કે કીચડ માં નાહ્ય ચામડી ઉપર નાના નાના દાણાં ઉભરી આવે છે અને ત્યાર બાદ ત્યાં પશુ ને ધાધર,ખુજલી,ખંજવાળ ઉદ્ભવે છે. જેનાથી પશુ ની ત્વચા રફ બની જાય છે....
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
32
16
વધુ જુઓ