પાકમાં ઉંદરોનું અસરકારક નિયંત્રણશાકભાજી, તેલીબિયાં, અનાજ વગેરે જેવા ઘણા પાકમાં ઉંદરો પ્રારંભિક તબક્કે ફેલાય છે અને પાકને બગાડે છે.
તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓને જાહેર આરોગ્ય રોગો જેવાકે પ્લેગ, લેપ્ટોસ્પાઇરોસીસ...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ