ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Madhya Pradesh
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 02:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ભીંડા માં લાલ કથીરી નું નિયંત્રણ
ભીંડા પાકમાં લાલ કથીરી ના લક્ષણ દેખાઈ રહ્યા છે તો તેના નિયંત્રણ માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
242
46
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 04:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા માં ભૂકીછારા નું સંક્રમણ
ખેડૂત નું નામ - શ્રી વિનોદ કુશવાહ રાજ્ય - રાજસ્થાન સલાહ - સલ્ફર 80% ડબ્લ્યુ.પી. @ 1.200 ગ્રામ 300 લિટર પાણી સાથે ભેળવીને એક એકરના દરે છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
117
14
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 20, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
જાણીયે, ભીંડાના પાકમાં ફૂગનું નિયંત્રણ
ખેડૂત નું નામ - શ્રી કમલેશ ભગરિયા રાજ્ય - ગુજરાત ઉપાય : થિયોફેનેટ મેથાઈલ અને 450 ગ્રામ પ્યારાક્લોસ્ટ્રોબિન 50 ગ્રામ @ 10-12 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
126
54
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Mar 20, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા ના પાકમાં મોલો મશી નો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી મોહમ્મદ રઉફ રાજ્ય: રાજસ્થાન સલાહ: ઇમિડાકલોપ્રીડ 70 ડબ્લ્યુજી @14 ગ્રામ પ્રતિ 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
190
63
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Feb 20, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા ના પાકમાં ઈયળ નો ઉપદ્રવ
ખેડૂત નું નામ: શ્રી કુંડલિક રાઠોડ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: ફેનપ્રોપેથ્રિન 30% ઇસી @ 0.33 મિલી પ્રતિ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
135
36
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Feb 20, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા પાકમાં મોલો મશી નું સંક્રમણ
ખેડૂતનું નામ: શ્રી દુધા લાલ જી રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ : એસીટામીપ્રીડ ૨૦%એસપી @ 30 ગ્રામ પ્રતિ લિટર પાણી સાથે ભેળવીને એક એકર મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
636
30
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 20, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા પાકમાં ફૂગનું નિયંત્રણ
ખેડૂતનું નામ - શ્રી કમલેશ ભગરિયા રાજ્ય - ગુજરાત સલાહ: - થિયોફેનેટ મિથાઈલ 70% ડબલ્યુપી @ 1.5 ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
140
29
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Dec 19, 04:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા પાકમાં બ્લિસ્ટર બીટલનો પ્રકોપ
ખેડૂત નામ: શ્રી વિપિન ગામીત રાજ્ય: ગુજરાત સલાહ: ક્લોરોપાયરીફોસ 20% ઇસી @ 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
404
58
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Nov 19, 04:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક ભીંડાનું ખેતર
ખેડૂતનું નામ: શ્રી. જયદીપ ભાઈ રાજ્ય: ગુજરાત ટીપ: પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
403
59
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Aug 19, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડાના ઉત્પાદન માટે યોગ્ય પોષક તત્વોનું સંચાલન
ખેડૂતનું નામ: શ્રી. દેસાઇ રાજ્ય: ગુજરાત સલાહ: પ્રતિ એકર 12: 61: 00 @ 3 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઈએ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
629
69
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Aug 19, 04:00 PM
ભીંડા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા પર ચૂસીયા જીવાતના ઉપદ્રવને લીધે અસરગ્રસ્ત વૃદ્ધિ
ખેડૂતનું નામ: શ્રી સતીષ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : નિયંત્રણ હેતુ ક્લોરોપાયરિફોસ સ્પ્રે 1% + સાયપ્રેમિથ્રિન 1% ઇસી @ 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
373
47
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jul 19, 04:00 PM
આજનો ફોટો
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડાના પાકમાં ચુસીયા જીવાતનું સંક્રમણ
ખેડૂતનું નામ - શ્રી પ્રફુલ્લા ગજભીયે રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - ઇમીડાક્લોપ્રીડ 17.8 એસએલ @ ૧૫ મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
358
35
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jul 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી ગોવિંદ શિંદે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - ક્લોરોપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% ઇસી @ 15 મિલી પ્રતિ પંપનો છટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
389
43
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jun 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં વધુ ઉપજ માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ - શ્રી રાજેશ રાઠોડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 12:61:00 @ 5 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
536
59
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Jun 19, 06:00 AM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં ચૂસિયાં જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરશો?
થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
393
37
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Jun 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં વધુ ઉત્પાદન માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી જય પટેલ રાજ્ય- ગુજરાત સલાહ - એકર દીઠ 12: 61: 00 @ 3 કિલો ટપક દ્વારા આપવું, અને એમિનો એસિડ 15 એમએલ પ્રતિ પંપ છંટકાવ કરવો
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
450
55
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Jun 19, 06:00 AM
ભીંડા
કૃષિ જ્ઞાન
શું તમે આ જીવાત ભીંડા ઉપર જોઈ છે?
આ રુપલા કિટકો છે જે રસ ચૂસીને નુકસાન કરે છે. એસીટામીપ્રિડ ૨૦ એસપી @ ૫ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
252
16
AgroStar Krishi Gyaan
Maharashtra
31 May 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં વધુ ઉપજ માટે ખાતરનો ભલામણ કરેલ જથ્થો આપો
ખેડૂતનું નામ - શ્રી દિનેશ રાજ્ય - ગુજરાત સલાહ - એકર દીઠ 12:61:00 @ 3 કિલો ટપક દ્વારા આપવો જોઇએ અને સૂક્ષ્મપોષક તત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
406
34
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી દિલીપ રાજ્ય-બિહાર ઉપાય - ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ નો ૧૫ મિલિગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
295
36
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 19, 04:00 PM
ભીંડા
કૃષિ જ્ઞાન
ભીંડા પર ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ: ક્રિષ્ના રાજ્ય - ઉત્તર પ્રદેશ ઉપાય - 8 ગ્રામ/પંપ ના દરે ફ્લોનીકામીડ 50 % ડબ્લ્યુજી નો છંટકાવ કરવો
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
245
48
વધુ જુઓ