ચોળા, મગ અને અડદના પાકમાં જોવા મળતી ટપકાંવાળી ઇયળનું વ્યવસ્થાપનજે ખેડૂતોએ ચોળા, મગ, મઠ કે અડદનું વાવેતર કર્યુ હશે તો અત્યારે ફૂલ અવસ્થા કે શીંગો બેસવાની શરુઆત થઇ ગઇ હશે. આ સમયે ટપકાંવાળી ઇયળનું આક્રમણ થવાને લીધે શીંગોમાં દાણા ભરાતા...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ