ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Karnataka
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
ಕನ್ನಡ (Kannada)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 20, 06:30 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
પશુ માં દેશી રીતે કરો બાહ્ય જીવો નું નિયંત્રણ
• બાહ્ય જીવાત (જુ, ચાંચડ) પશુ ના શરીર માંથી લોહી ચૂસે છે._x000D_ • એક પશુ દીઠ 4 લીટર પાણી માં 250 ગ્રામ મીઠું ઉમેરો અને દ્રાવણ બનાવો._x000D_ • આ દ્રાવણ ને પશુ ના શરીર...
પશુપાલન | મુક્તિઅર પેટકેર
1110
209
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Mar 20, 03:00 PM
બાગાયત
વિડિઓ
કૃષિ જ્ઞાન
સ્ટ્રોબેરી ની ખેતી
1) સ્ટ્રોબેરી ની ખેતી માટે ઠંડુ વાતાવરણ હોવું જોઈએ. 2) તમે ઓછા વિસ્તારમાં પણ તેની ખેતી કરી શકો છો. 3) સ્ટ્રોબેરી ની વાવણી ટીસ્યુ કલ્ચર ના માધ્યમ થી કરવી યોગ્ય રહે છે.
બાગાયત | બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
1250
12
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 20, 05:00 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
જાણો મિનરલ મિક્સર ના ફાયદા
* આ વિડીયો માં આપણે જાણીશું કે કેટલા પ્રમાણ માં મિનરલ મિક્સર આપવું અને તેનાથી પશુ ને શું- શું ફાયદા થાય છે. * જાણવા માટે આ વિડીયો પૂર્ણ જુઓ.
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
819
27
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Mar 20, 10:00 AM
કૃષિ જુગાડ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ઘઉં નું ભુસુ ભરવાનો દેશી જુગાડ
• મશીન ટૂંકા સમયમાં ઓછી કિંમતે અને સારો નફો પૂરો પાડે છે. • આ મશીન કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે જુઓ આ વિડીયો. • નોંધ: જો તમે કોઈ ખેતીમાં જુગાડ કર્યો છે તો અમને...
કૃષિ જુગાડ | હેલ્લો કિસાન
775
40
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
માટલા ખાતરના ફાયદા
• જમીનની ફળદ્રુપતા, સુક્ષ્મ સજીવોની સંખ્યા અને સુક્ષ્મ પોષકતત્ત્વોમાં વધારો કરે_x000D_ • ફૂલો અને ફળોની સંખ્યામાં વધારો કરે_x000D_ • જીવાતો સામે છોડની પ્રતિકાર શક્તિમાં...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
731
35
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 20, 10:00 AM
કૃષિ જુગાડ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ડ્રેંચિંગ કરવાનો દેશી જુગાડ
• શરૂઆતી દિવસોમાં કેવી રીતે જંતુનાશક, ફુગનાશક અને ખતરો આપવા જોઈએ તેના વિષે બતાવવામાં આવ્યું છે. • તમારા પાક અને તમારા ખેતરના વાતાવરણને જોઈને ભીંજવવું...
કૃષિ જુગાડ | ઇન્ડિયન ફાર્મર
591
16
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Apr 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
પ્રવાહી બાયો ખાતર (જૈવિક ખાતર) ના ફાયદા
• પાકની ઉપજમાં વધારો કરે છે._x000D_ • રાસાયણિક ખર્ચ માં ઘટાડો કરે._x000D_ • છોડનો વિકાસ માં અત્યંત સહાયક._x000D_ • જમીનની કાર્યક્ષમતામાં વધારો કરે છે._x000D_ • છોડ...
જૈવિક ખેતી | આધુનિક ખેતી
528
34
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 20, 05:00 PM
ખેતીની તકનીકોની
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટ્રેક્ટર
જાણો ટ્રેકટર ની સંભાળ માટે ની સલાહ
* આ વિડીયો માં આપણે જાણીશું કે સામાન્ય રીતે આપણે ટ્રેક્ટર ની કેવી રીતે જાળવણી કરી શકીયે છીએ. * તો જુઓ આ વિડીયો અને તમે પણ તમારા ટ્રેક્ટર ની જાળવણી કરો
વીડીયો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
547
17
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 20, 10:00 AM
કૃષિ જુગાડ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ખાતર આપવાનો દેશી જુગાડ હવે ઘરે જ બનાવો.
• આ વિડિયો માં આપણે જાણીશું કે જેવી રીતે દેશી જુગાડ દ્વારા સરળતાથી ખેતરમાં ખાતર આપી શકાય. • આ જુગાડમાં સામાન્ય ખર્ચ રહેલો છે, જેમકે, ૨-૩ પ્રકારની પાઇપ, જોઇન્ટર વગેરે...
કૃષિ જુગાડ | માય કિસાન દોસ્ત
459
19
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Mar 20, 06:30 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
અઝોલા એક ઉત્તમ પશુ આહાર
• અઝોલા જલ્દી થી તૈયાર થતી વનસ્પતિ છે. • અઝોલા સસ્તું, પચવામાં આસાન અને પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ સિવાય જરૂરી પ્રોટીન પણ રહે છે. • દુધારું પશુ...
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
455
17
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Mar 20, 10:00 AM
આંતરરાષ્ટ્રીય ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
મોટા બોર (ચાઇના બોર) ની ખેતી ટેક્નોલોજી
1. આ ફળ જાળી થી ઢાંકેલ બગીચામાં ઉગાડવામાં આવે છે. 2. બોર રોપ ની કલમ અલગ અલગ 2 થી 3 જાતો સાથે તૈયાર કરવામાં આવે છે. 3. બોર નો સંપૂર્ણ વિકાસ થવામાં 2 વર્ષ લાગે છે ...
આંતરરાષ્ટ્રીય કૃષિ | નોએલ ફાર્મ
263
5
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
સંતરા
કૃષિ જ્ઞાન
જમીન ચકાસણી માટે નમૂના લેવાની રીત
• જમીન ચકાસણી માટે નમૂના કેવી રીતે લેવા? • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ? • જમીન ચકાસણી સંબંધિત માહિતી અને તેના ઉપયોગ. • આ તમામ વિશે જાણવા માટે...
સલાહકાર લેખ | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
227
6
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
પેરુ
કૃષિ જ્ઞાન
જામફળની ઉન્નત ખેતીનું રહસ્ય!
• જામફળની ખેતી એ વધુ આવક આપતો બાગાયતી પાક છે. • તેના માટે સારી નિતારવાળી જમીન અનુકૂળ રહે છે.
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
190
30
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Apr 20, 10:00 AM
પાક સંરક્ષણ
ગુરુ જ્ઞાન
ડુંગળી
વિડિઓ
કૃષિ જ્ઞાન
ડુંગળીના પાકમાં થ્રિપ્સ જીવાત નું નિયંત્રણ
• ડુંગળી ના પાક માં થ્રિપ્સ મુખ્ય જીવાત છે. _x000D_ • આ જીવાત માં પ્રકોપ ના કારણે ઉત્પાદન પર અસર થાય છે. _x000D_ • તેના નિયંત્રણ માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો._x000D_ _x000D_ સંદર્ભ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
93
78
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Mar 20, 06:30 PM
જૈવિક ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
ઉત્તમ જૈવિક જીવાત નિયંત્રક
• આ જૈવિક જીવાત નિયંત્રણ ની સાથે સાથે રોગ નિયંત્રણ નું પણ કામ કરે છે. • બનાવવાની પધ્ધતિ: • ૨૫૦ ગ્રામ તીખા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ ડુંગળી, ૨૫૦ ગ્રામ આદુ...
જૈવિક ખેતી | વસુધા ઓર્ગેનિક
109
28
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ખાણ-દાણની પોષક ગુણવતા/પાચ્યતા વધારવી
ખાણદાણને પલાળવા, રાંધવા અને બાફવાથી તેની પોષક ગુણવતા વધારી શકાય છે. પશુપાલકો સામાન્ય રીતે અમુક પ્રકારના ખાણદાણને પલાળી અથવા બાફીને પશુઓને ખવડાવતા હોય છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
90
13
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
વિડિઓ
બીજદાન સમયે અગત્યની બાબત
લાંબો સમય ગરમીમાં રહેતા માદા પશુઓને ૨૪ કલાકના અંતરે બે વખત બીજદાન કરાવવુ જોઈએ
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
71
29
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Mar 20, 06:30 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
બકરી માટે આહાર સંતુલન કાર્યક્રમ
• બકરીનો આહાર તેમના શારીરિક અવસ્થા પર નિર્ભર કરે છે. _x000D_ • વ્યસ્ક બકરી ને ૨.૫ કિલો લીલો ચારો અને ૫૦૦ ગ્રામ સૂકો ચારો આપવો જોઈએ._x000D_ • દૂધ આપવાવાળી બકરી ને લીલા...
પશુપાલન | પશુધન
66
9
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 20, 03:00 PM
બાગાયત
વિડિઓ
કૃષિ જ્ઞાન
દાડમની ખેતી
1) સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય તાપમાન દાડમના પાક માટે યોગ્ય છે. 2) દાડમ પાકને સારા પ્રમાણ માં પાણી ની જરૂર પડે છે. 3) ભગવા, મૃદુલા, ગણેશ અને અરકતા વિવિધ જાતો વાવેતર...
બાગાયત | ગ્રીન ટીવી
56
7
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 20, 03:00 PM
બાગાયત
વિડિઓ
કૃષિ જ્ઞાન
જામફળના પાક માં કલમ
1) જામફળ કલમ માટે છોડ ઓછામાં ઓછો 1 વર્ષનો હોવો જોઈએ. 2) જામફળ ની કલમ માટે ફેબ્રુઆરી થી ઓક્ટોબર મહિનો યોગ્ય છે.
બાગાયત | બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
43
3
વધુ જુઓ