કપાસ, ભીંડા, રીંગણમાં આવા ઇંડા દેખાય છે? તો ઓળખો:આ સ્ટીંક બગના ઇંડા છે જે જથ્થામાં માદા કિટક મૂકે છે.તેમાંથી નીકળતા બચ્ચાં અને મોટા થતા પુખ્ત કીટક પાન, કૂમળી ડાળીઓ, ફૂલ અને વિકાસ પામતી શીંગ, ફળ કે જીંડવામાંથી રસ ચૂસીને...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર