ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Karnataka
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
ಕನ್ನಡ (Kannada)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 20, 06:30 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
પશુ માં દેશી રીતે કરો બાહ્ય જીવો નું નિયંત્રણ
• બાહ્ય જીવાત (જુ, ચાંચડ) પશુ ના શરીર માંથી લોહી ચૂસે છે._x000D_ • એક પશુ દીઠ 4 લીટર પાણી માં 250 ગ્રામ મીઠું ઉમેરો અને દ્રાવણ બનાવો._x000D_ • આ દ્રાવણ ને પશુ ના શરીર...
પશુપાલન | મુક્તિઅર પેટકેર
1110
209
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
ગાય-ભેંસને ફેળવ્યા બાદની દાક્તરી તપાસ
ગાય-ભેંસને કુદરતી અથવા ક્રૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ બે-અઢી મહિને પશુ ગાભણ છે કે ખાલી તેની દાક્તરી તપાસ કરાવવી જોઈએ. ઘણી વખત પશુઓ જનનાંગોની બીમારીને કારણે વેતરમા આવતા...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
878
29
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 20, 05:00 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
જાણો મિનરલ મિક્સર ના ફાયદા
* આ વિડીયો માં આપણે જાણીશું કે કેટલા પ્રમાણ માં મિનરલ મિક્સર આપવું અને તેનાથી પશુ ને શું- શું ફાયદા થાય છે. * જાણવા માટે આ વિડીયો પૂર્ણ જુઓ.
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
819
27
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 20, 06:30 PM
પશુપાલન
કૃષિ જ્ઞાન
ઉનાળામાં પશુઓની વૈજ્ઞાનિક માવજત (ભાગ- ૧)
• તાપમાનમા થતા ફેરફારની અસર મૂંગા પશુઓ પર પણ થતી જોવા મળે છે. જેના કારણે પશુ તણાવ અનુભવે છે. • જ્યારે પશુના શારીરિક તાપમાનમાં ૧ ડીગ્રી સેં. નો વધારો થાય છે, ત્યારે...
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
516
10
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Mar 20, 06:30 PM
પશુપાલન
વિડિઓ
કૃષિ જ્ઞાન
અઝોલા એક ઉત્તમ પશુ આહાર
• અઝોલા જલ્દી થી તૈયાર થતી વનસ્પતિ છે. • અઝોલા સસ્તું, પચવામાં આસાન અને પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ સિવાય જરૂરી પ્રોટીન પણ રહે છે. • દુધારું પશુ...
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
455
17
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
પશુઆહારમા હાઈબ્રિડ નેપીયર ઘાસ
હાઈબ્રિડ નેપીયર ઘાસનુ એકર દીઠ ઉત્પાદન વધુ થાય છે પરંતુ તેમા ૨-૩ ટકા ઓક્ઝેલેટનુ પ્રમાણ હોવાથી તેને ઘાસચારા તરીકે ઉપયોગ કરતી વખતે પશુઆહારમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારવું...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
321
115
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
પશુઆહારમા ઉપયોગી તલ ખોળ
મોટાભાગના ખોળની સરખામણીમાં તલખોળમાં કેલ્શિયમનુ પ્રમાણ વધુ (૨%) હોય છે. આમ, તલખોળ પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસનો એક સારો સ્ત્રોત છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
263
20
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
પુખ્તવયના પશુને સુમિશ્રિત દાણ
પુખ્તવયના પશુને ૧ કિલોગ્રામ સુમિશ્રિત દાણ (૨૦ ટકા પ્રોટીનવાળું) શરીરના નિભાવ માટે આપવુ જોઈએ. જો દાણમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો ૧.૫ કિલોગ્રામ દાણ આપવુ જોઈએ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
244
15
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
અઝોલા એક પશુ આહાર
તેનો ઉપયોગ પશુમાં દૂધ અને ફેટ ની ટકાવારી વધારા માટે ખવડાવવામાં આવે છે. ઓછા ખર્ચે તેનું ઉત્પાદન કરી શકાય છે. અઝોલા ના કારણે દૂધમાં ૧૦ થી ૧૫ ટકા સુધી વધારો જોવા મળે છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
221
42
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
મકાઇ
સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેની બાબત
દૂધ જે વાસણમા દોહવાનુ હોય, તે વાસણ સ્ટેઈનલેસ સ્ટીલનુ ચુસ્ત ઢાંકણાવાળુ સ્વચ્છ હોવુ જરૂરી છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
219
24
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
આઉં ના સોજા માટે
આ રોગ નું નિદાન મુખ્યત્વે રોગ ના ચિન્હો, દૂધ ની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થાય છે. દૂધ ની ચકાસણી મસ્ટાઈટીસ ડિટેક્શન કીટ તથા ક્લોરાઇટ ટેસ્ટલ કેટાલેજ ટેસ્ટ દ્વારા...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
171
45
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
યુરિયા પ્રક્રિયા
ઘઉંનુ ભુસુ તેમજ ડાંગરના પરાળ વગેરે પર યુરિયા પ્રક્રિયા કરી, તેની પોષકતા વધારીને પશુનો ખોરાકી ખર્ચ ઘટાડી શકાય છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
148
30
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 20, 06:30 PM
પશુપાલન
કૃષિ જ્ઞાન
ઉનાળામા પશુઓની વૈજ્ઞાનિક માવજત
આજના આ લેખમાં આપણે પશુને ગરમી થી બચાવાના ઉપાયો વિશે જાણીશું. રહેઠાણના વાતાવરણમા ક્રૃત્રિમ ફેરફાર કરીને: • આ રીતમા ગાય-ભેંસને સીધા સૂર્યપ્રકાશ સામે લાંબો સમય સલામતી...
પશુપાલન | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
132
30
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
ખાણ-દાણની પોષક ગુણવતા/પાચ્યતા વધારવી
ઝીણા બાજરી જેવા દાણા પશુઓને ખવડાવવાથી તે મોટેભાગે છાણ વાટે પચ્યા વગર નીકળી જાય છે અને પશુને તેના પોષકતત્વોનો લાભ મળતો નથી, તેમજ તેને દળવુ પણ સહેલુ નથી. તેથી પલાળી બાફીને...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
122
17
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
નફાકારક પશુપાલન
• પશુને હંમેશા ટુકડા કરેલ ઘાસચારો આપવો જોઈએ જેથી બગાડ અટકે, • ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપવા સારું રહેઠાણ બનાવવું. • સિઝન પ્રમાણે પૂરતું અને સ્વચ્છ પાણી તથા પોષણક્ષમ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
136
8
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
ઘેટા-બકરામાં જોવા મળતો ઉટાંટીયાનો રોગ
આ રોગ ક્લોસ્ટ્રીયમ નામના જીવાણુ દ્વારા થતો એક ગંભીર રોગ છે, આ રોગમા ખાસ પશુ દીવાલ સાથે માથુ અથડાવે, ચક્કર ફરે વગેરે ચિન્હો જોવા મળે છે, તુરંત સારવાર મળવી જરૂરી છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
133
6
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
શરૂઆતી દૂધનો નિકાલ
દૂધ દોહન શરૂ કરતી વખતે પ્રથમ દૂધની શેરો (ફોર મીલ્ક)ને અન્ય અલગ વાસણમા લઈ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
128
7
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Mar 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
લોકસત્તા
ઘેટા-બકરામાં રોગ ફેલાય ત્યારે અગત્યની બાબત
ઘેટા-બકરામા પણ ગાય-ભેંસની જેમ જ ઘણા પ્રકારના રોગ થતા જોવા મળે છે, ઘેટા-બકરામા રોગનો ફેલાવો પણ એકબીજામાં ખુબ ઝડપી થાય છે, માટે બીમાર પશુને તાત્કાલિક અલગ કરી દેવુ જોઈએ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
99
15
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ખાણ-દાણની પોષક ગુણવતા/પાચ્યતા વધારવી
ખાણદાણને પલાળવા, રાંધવા અને બાફવાથી તેની પોષક ગુણવતા વધારી શકાય છે. પશુપાલકો સામાન્ય રીતે અમુક પ્રકારના ખાણદાણને પલાળી અથવા બાફીને પશુઓને ખવડાવતા હોય છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
90
13
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Apr 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
વિડિઓ
બીજદાન સમયે અગત્યની બાબત
લાંબો સમય ગરમીમાં રહેતા માદા પશુઓને ૨૪ કલાકના અંતરે બે વખત બીજદાન કરાવવુ જોઈએ
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
70
29
વધુ જુઓ