વેલાવાળા પાકોમાં પંચરંગીયા નું નિયંત્રણવેલાવાળા શાકભાજી પાકોમાં પંચરંગીયો આવેતો તેના માટે ૧૯ : ૧૯ : ૧૯ @ ૧૦૦ ગ્રામ /પંપ , થયોમીથોક્ષામ ૨૫% WDG @ ૧૨ ગ્રામ / પંપ, કર્બેન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% WP @ ૪૦ ગ્રામ/પંપ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર