હિટ વેવ ની આગાહી, પાક ને રાખો આ રીતે સુરક્ષિત !ગુજરાત રાજ્યમાં આણંદ, ભરૂચ, દાહોદ, નર્મદા, મહીસાગર, છોટા ઉદયપુર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, તાપી તેમજ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં તારીખ 27 થી 29 દરમિયાન વધુ ગરમી...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ