વેલાવાળા શાકભાજીમાં ફળ માખીનું નિયંત્રણ !👉 ઉનાળા દરમ્યાન ખેડૂતો પરવળ, કારેલા, ટીંડોરા, તરબૂચ, ટેટી જેવા શાકભાજી અને ફળ પાકો કરતા હોય છે. આવા પ્રકારના શાકભાજી મુખ્યત્વે ફળ માખી વધારે પડતી નુકસાન કરતી હોય છે....
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ