બટાટામાં થડ કાપીને નુકસાન કરતી ઇયળ !🥔 બટાટાએ શાકભાજીનો રાજા ગણાય છે. આ પાકમાં મુક્યત્વે થડ કાપી ખાનાર ઇયળ, પાન ખાનાર ઇયળ અને લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. જ્યારે બટાટા તૈયાર થઇ જાય ત્યારે બટાટાની ફૂદીની...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ